SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૧) તેથી આવી પડેલું વે આલેકવેદન આપતિત છે, તેને ભાવાર્થ આ છે, પ્રમત્ત યતિએ પણ જે વિના ઈચ્છાએ ભુલ કરી તે કાયના સંઘટ્ટન વિગેરેથી કર્મ બંધ થયે, તે આ ભવના અનુબંધ રૂપે છે, તે ભવે ખેરવી શકાય તેમ છે, આકુટ્ટીથી કરેલા કૃત્યમાં શું કરવું તે કહે છે, આગમમાં કહેલ કારણ વિના (ફક્ત ભુલથી) પ્રાણીને દુઃખ દીધું હોય, તે જ્ઞ પરિજ્ઞાએ જાણીને વિવેક કરે, પ્રાયશ્ચિત લેવું, તે દશ પ્રકારનું છે, તે ગુરૂ પાસે લેવું) અથવા તેને અભાવ કરે, અર્થાત્ એવું કૃત્ય કરે કે તેને અભાવ થાય, કર્મને જેમ અભાવ થાય, તે બતાવે છે, – હવે બતાવે તે ઉપાય પ્રમાણે તે ક્રોધાદિથી કરેલા કૃત્યના વિવેક માટે વેદવિદ્ (જ્ઞાતા) સાધુ પ્રમાદને દૂર કરી દશ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું જે એગ્ય હાય, તે સમ્યગ અનુષ્ઠાન વડે કરીને અભાવ કરે, અથવા તીર્થકર તેજ વેદવિદ્ છે, અથવા આગમ જાણનારા ગણધર ચિદ પૂવી વિગેરે મુનિએ અપ્રમાદ વડે શવ્ર અભાવ કરે છે. હવે અપ્રમાદી કેવી રીતને હેાય છે, તે કહે છે. से पभूयदंसी पभूय परिन्नाणे उवसंते समिए साहिए सयाजए दट्ट विप्पाडवएइ अप्पाण किमेस जणो करिस्तइ ? एस से परमारामोजाओलोगमि इथिओ मुणिणा हु एवं पवेइयं, उन्नाहिजमाणे
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy