________________
નથી, તેનેજ સંસાર જાણનારે કહે, તે જે સરસંગ મન વચન કાયથી ન કરે) પણ મોહનીય કર્મના ઉદયથી જે પાસસ્થા (શિથિલ સાધુ) છે, તે સેવે છે, અને સેવીને પછી સાતા તથા શૈરવ નાશ થવાના ભયથી શું કરે તે કહે છે, હું એકાંતમાં કુચાલ સેવીને ગુરૂ વિગેરે એ પૂછતાં
હું બેલે, આવી રીતે જુઠું બોલી પાપ છુપાવનારને શું થશે તે કહે છે, વિમા અબુદ્ધિમાનને પ્રથમ તે કુર્મ કર્યું તે અજ્ઞાનતા છે, અને પાછું જુઠું બેલતાં મૃષા વાહને દોષ લાગે છે, તથા તે ફરી ન કરવાપણે ફરી અનુત્યાજ (ચાલુ) છે, આ સબધે નાગાજુનીયા આ પ્રમાણે કહે છે.
“जे खलु विसए सेवई सेवित्ता वाणालोए. इ, परेणवा पुट्ठो पिण्डवा, अहवा तं परंसएण वा दोसेण पाविट्ठयरेण वादोसेण उवलिं पिज्जत्ति"
* જે કુકર્મ કર કરીને આલેચના કરતું નથી, અથવા બીજાએ પૂછતાં જુઠું બોલે છે, અથવા પાપી પિતાના દે વડે વધારે વધારે લેપાય છે. જે એમ છે, તે શું કરવું, તે કહે છે, હું કામ પ્રાપ્ત થયે છતે પણ હુલ્ય ચિત્ર ભાલક (મુનિ) માફક તેનાં કડવાં ફળ જાણીને ચિત્તથી તે બહાર કરે (અથવા હશબ્દ અપિ અર્થમાં લઈ રેકને આગમ થયે તે બીજીના અર્થમાં પ્રથમ વિભક્તિ લેતાં) આવે અર્થ થાય છે કે, મેળવેલા હેય, તે વિપાકતારવડે