________________
(૧૮૬) ઉત્પન્ન થઈને તેવા તેવા પ્રકારેવડે કર્મોને ભેગવે છે, તે ' સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે –
"जावंति केहलोए छक्काय वह समारंभंति अट्टाए અમારા વિગેરે -
સૂત્રમાં આને અર્થ આવી ગયું છે.
શકા-એમ હશે; પણ, શામાટે આવાં કમી છવ કરે છે કે, જે અન્ય કાર્યમાં જઈને ભોગવવા પડે છે?
ઉત્તર વિગેરે તત્ત્વને નહીં જાણનારા તે જીવને સુંદર શબ્દ વિગેરે ઈચ્છવા ગ્ય કામ (વિષયે ) દુઃખે કરીને છોડવા યોગ્ય છે? કારણકે, અલ્પ સવવાળા જેમણે પુણ્યને સમૂહ પૂરે નથી કર્યો, તેઓને તે ઊલ્ફઘવું દુષ્કર છે, તેથી તે કાયમાં આરંભ કરે છે, અને તેથી પાપ બંધાય છે, તેથી શું થાય તે કહે છે, તે સંસારી જીવે છે જીવ નિકાયને લાખ દેવાથી તથા અધિક વિષય લાલસા કરવાથી પિતે માર તે આયુષ્યને ક્ષય (મરણ વશ) ને પ્રાપ્ત થાય છે, અને મરેલા જીવને જન્મ અવશ્ય થવાને છે, જન્મમાં પાછું મરણ થવાનું, એ પ્રમાણે જન્મ મણુ રૂપ સંસાર સમુદ્રમાં ઉપર આવવું, નીચે જવું, તેથી જીવ છુટતું નથી, પછી બીજું તે શું કરે છે, તે કહે છે, બચો વિગેરે જેથી તે મૃત્યુના મધ્યમાં પડેલે પરમ પદના ઉપાય જ્ઞાન વિરે રત્નત્રયથી, અથવા તેનું કાર્ય મેક્ષ તેથી દૂર રહે, અથવા