SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ' (૧૯૮૫) तोसे मारते, जोसे मारते तओ से दूरे, नेव અંતને દૂર (જૂ ૨૪?) - માવજી–વિગેરે, જેટલા છે, મનુષ્ય, અથવા બીજા અસંત છે, તેમાંના કેટલાક ચિદ રાજપ્રમાણ લેકમાં ગૃહસ્થ, અથવા અન્ય તીર્થિક લેક છે, તેઓ, છ છવનીકાયના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયના રસીયા બની પીડા કરે છે. એટલે દંડાથી કે, ચાબખાથી મારવા વિગેરેથી દુઃખ દે છે. શામાટે દુઃખ દે છે? તે કહે છે: ધર્મ, અર્થ, કામ માટે, પ્રજન આવતાં જીવેને ઘાત કરે છે તે બતાવે છે. ધર્મનિમિત્ત તે, શૌચ (પવિત્રતા) માટે પૃથ્વીકાય (કાચી માટી) ને દુઃખ દે છે. ધન મેળવવા ખેતી વિગેરે કરે છે. કામ ( શરીરશોભા) માટે આભૂપણ વિગેરે બનાવે છે. એ પ્રમાણે બીજી કોની હિંસા કરવા સંબંધી પણ જાણવું. હવે, અનર્થથી (વિનાપ્રજને) તે ફક્ત શેખના માટેજ શિકાર વિગેરે પ્રાણીને નાશ કરનારી ક્રિયાઓ કરે છે. તેથી, એ પ્રમાણે પ્રજાને અથવા અપ્રજને પ્રાણીઓને હણ, તે છ જવનિકાયના સ્થાનમાં વિવિધ પ્રકારે સૂફમબાદર પર્યાપ્તક-અપર્યાપક વિગેરે ભેદવાળાં એકે દ્રિય વિગેરે પ્રાણીઓને દુઃખ દે છે. પછી તેમાંજ પિતે અનેકવાર ઉત્પન્ન થાય છે. અથવા, તે જીવનીકાયને બાધા કરી તેનાથી બંધાયેલાં કર્મવડે તેજ કામાં
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy