SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૬ ) फलो दणं मिगिहं पविट्ठो, तस्था सणस्थापमया मि दिट्ठा । दक्खित्तचितेण न सुनाये, सकुंडलं वा वयणं ન વત્ત ૨૨૦૫ ફુલના ઉદય વડે હુ· ઘરમાં પૈ, ત્યાં આસન ઉપર શ્રી ખેઠેલી હતી, પણ વ્યાક્ષિપ્ત ચિત્તથી મે''બરાબર નિર્ણય ન કર્યો, કે તે સ્ત્રીના કાનમાં કુડળ છે કે નRsિ. ? ( આમાં પણ વૈરાગ્ય ન હોવાથી તેને રજા આપી. ) પછી આઘ્ધ અનુયાયી ખેલ્યા P मालाविहारंमि मएज दिवा, उवासिया कंचण भुसियंगी । वक्खत्ताचेतेण न सुट्टु नायं, सकुंडलं वा वणं ૪ સ ૨૩૦ માલાના વિહારમાં મે આજે એક ઉપાસિકા ( તે મતને માનનારી સ્ત્રી) જોઇ, તે સુવર્ણના ભૂશણે ભૂષિત હતી. પણ વ્યાક્ષિપ્ત ચિત્ત વડે મેં ન જોયું, કે કાનમાં કુંડળ છે કે નહિ. ? . આ પ્રમાણે ખીજા તીર્થીએ ( વાદીએ ) એ પોતાનુ કહિ બતાવ્યુ' પણ કાઈ જૈન સાધુ ન આગ્યા, ત્યારે રાજાએ કહ્યું, કે તેને ખેલાવી લાવા. તેથી મત્રીએ એક નાના સાધુ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy