SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૫) પદ મેળવી આખી ગાથા ભવરમાં રાજા પાસે મુકાવી. પછી જાહેર દાંડી પીટાવી કહ્યું કે આ પદ સિવાય ત્રણ પદ નવા બનાવીને રાજા પાસે જે ગુરૂ લાવશે. તેને સજા મેં માગ્યું દાન આપશે, તથા તેને ભક્ત બનશે. આ ગાથાના પદને સર્વે વાદીએ પિતાને સ્થાને લઈ ગયા. સાતમે દિવસે રાજાના સભા મંડપમાં સર્વે વાદીએ આવ્યા. તેમાં પરિવાડ (પરિવ્રાજક) બોલ્ય.. भिक्खं पविटेण मएऽज दिडं, पमयामुहं कमल यक्खित्त चित्तण न सुटुनायं, सकुंडलं वा वयणं ર ાત્તિ રિવા. ભિક્ષામાં પ્રવેશ કરેલાએ મેં આજે પ્રમદા (યુવાન સ્ત્રી), નું મોઢું જોયું જેમાં કમળ સરખાં વિશાળ નેત્ર હતાં. પણ મારું વ્યાક્ષિત ચિત્ત હોવાથી મને બરાબર ખબર ન પહે, કે તેના મોઢામાં (કાનમાં) કુંડલ હતાં કે નહિ-- ( આ ગાથાને અર્થે સુગમ છે પરંતુ કુંડલ હતું કે નહિ તેની શંકા રહેવાનું કારણ ફક્ત તેણે ચિત્તને વ્યાપ બતાવે.) આ વાડીમાં વીતરાગ ( ત્યાગ) દશાન જોવાથી, તથા પૂર્વે આપેલી ગાથા પ્રમાણે અર્થ ન મળવાથી તિરસ્કાર કરીને રાજાએ રસ્તા પકડાવ્યું, પછી તાપસ બે
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy