SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બીજ નાખવા સમાન મહાન પુન્ય છે. એમાં શું શું વિષય છે તથા મિણે મદદ કેટલી આપી છે તે અનુક્રમે દરેકે વાંચવું જોઇએ. (૧) ત્રીજું ચોથું પાંચમું એમ ત્રણ અધ્યયને આ ભાગમાં તે અને દરેકના ઉદ્દેશામાં નિર્યુકિતકાર પિતે બતાવે છે તે અનુક્રમશુકામાં દેખાશે. વિધ્ય અનુક્રમણિકા. પૃષ્ઠ વિષય. શીતોષ્ણીય નામના ત્રીજા અધ્યયનમાં ૧૮થી નિતિ છે. તેમાં ચાર ઉદેશ છે તેમાં સૂચવ્યું છે કે દ્રવ્યભાવથી સુતેલા છે દુઃખ પામે છે ત્રીજા ઉદેશામાં સાધુએ દુઃખ સહન કરવું તથા નિર્મલ સંયમ પાલવું. ચેથા ઉદેશામાં કોનું વમન કરવું તથા બીજા પાપનું છેવું બતાવેલ છે. ૪-૫ શીત અને ઉષ્ણના નિક્ષેપાનું ખુલાસાથી વર્ણન છે. ૬-૮ સુધી વિતિ અને મેક્ષનું સ્વરૂપ છે. ૧૦-૧૧ સુધી કષાયના નિક્ષેપ છે. ૧૨-સૂત્ર ૧૦૫ શરૂ થાય છે તેમાં સુતેલાનું દુઃખ બતાવે છે. ૧૭ જાગતાનું આલેક પરનું સબ બતાવે છે. આચાર્ય ઉપદેશ કરે છે કે મુનિબે સારા માઠા શબ્દ વિગેરે વિષયમાં સમજાવે રાખો. ૨૨-છ સત્રમાં બતાવે છે સાધુ સમય દશી છે તે સન મેળવીને ધર્મ સમજીને સંસારને મેહ સદ છોડ
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy