________________
જુગુપ્સા (૬) નરક (૭) તિર્યંચ એ બે ગતિ તથા(૮) એકેદ્રિય (૯) પંચેન્દ્રિય જાતિ (૧૦) આદારિક (૧૧) વેકિય શરીર તથા તે (૧૨-૧૩) બંનેનાં અંગોપાંગ તથા (૧૪) તેજસ (૧૫) કાર્મણ (૧૬) હુંડક સંસ્થાન (૧૭) છેલ્લું સંહનન (૧૮) વર્ણ, (૧૯) ગંધ (૨૦) રસ. (૨૧) સ્પર્શ. (૨૨) નરક. (૨૩) 'તિયય અનુપુવી (૪) અગુરુલઘુ (૨૫) ઉપઘાત (૨૬)
પરાઘાત (૨૭) ઉચ્છવાસ (૨૮) આતપ (૨૯) ઉઘાત. (૩૦) અપ્રશસ્ત વિહાગતિ (૩૧) ત્રસ (૩૨) સ્થાવર (૩૩) બાદર (૩૪) પર્યાપ્તક (૩૫) પ્રત્યેક (૩૪) અસ્થિર (૩૭) અશુભ. (૩૮) દુર્ભગ. (૩૯) દુઃસ્વર, (૪૦) અના દેય (૪૧) અયશ કીતિ. (૪૨) નિર્માણ. (૪૩) નીચ ગોત્ર. એ પ્રમાણે ૪ પ્રકૃતિની ૨૦ કડાકોડી સાગરોપમ છે.
(૧) પુંવેદ. (૨) હાસ્ય (૩) રતિ (૪) દેવ ગતિ તથા (૫) અનુપૂર્વી એ બે તથા. (૬) પહેલું સંસ્થાન (૭) સંહનન (૮) પ્રશસ્ત વિહાગતિ (૯) સ્થિર (૧૦) શુભ. (૧૧) સુભગ (૧૨) સુસ્વર (૧૩) આદેય (૧૪) યશ કીતિ (૧૫) ઉંચ નેત્ર એ ૧૫ ઉત્તર પ્રકૃતિની ૧૦ કેડા કેડી સાગરોપમ સ્થિતિ છે. ન્યધ સંસ્થાન બીજું સંહનન એ બેની ૧૨ કોડેકાડી સાગરોપમ સ્થિતિ છે.
ત્રીજું સ્થાન નારાચ સંહનન એ બંનેની ૧૪ તથા કુજ સંસ્થાન અર્ધનારા સંહનનની ૧૬ તથા (૧)