________________
(૩૦)
ઉપદેશકમૂળમાં જૈન આગમ જાણનારા આચાય જે ઉપદેશક છે, તે જાણવા આદિમૂળમાં પ્રાણીએ જે કમ વડે ઉત્પન્ન થાય છે, તે પ્રાણીઓનું મેાક્ષ અથવા સ`સારનું જે પ્રથમ ભાવમૂળ છે, તેને ઉપદેશ કરે તે જાણવુ: જેમકે, આ ગાથાના ચેથા પદમાં કહ્યું કેઃ— વિનય કષાય વિગેરે આદિ છે.' મેક્ષનું આદિકારણ જ્ઞાનદર્શન–ચારિત્ર, તપ અને પચારિક એમ પાંચ પ્રકારના વિનય છે, તેનાથી મેક્ષની પ્રાપ્તિ
થાય છે.
વિળયા નાં બાળાવ, મળ માહૈિં ચરળ તુ चरणाहिंतो मोक्खो, सुक्खे सुक्खं अणावाहं ॥ | १ ||
વિનયથી જ્ઞાન, અને જ્ઞાનથી દર્શન. (શ્રધ્ધા),શ્રધ્ધાથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ, અને મેક્ષમાં ખાધારહિત સુખ છે. विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषा फलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति, विरतिफलं चाश्रवनिशेषः । २। संकलं तपोयल, मथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मा क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ||
..
વિનચંતુ ફળ ગુરુની સેવા. તેનાથી શ્રુતજ્ઞાન, તેનાથી ચારિત્ર, તેનાથી આશ્રવ, પાપ ) ના અટકાવ, તેનાથી સંવર, સંવરનુ' ફળ તપ. તેનાથી નિરા, તેનાથી ક્રિયાને અંત, તેનાથી આયેગીપણું છે.