SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) તે પિતે ન કરે અને મેક્ષ અનુષ્ઠાન કરે. વળી, જિનેશ્વર જે ત્યાગવા ગ્ય કહ્યું તેમાં મુખ્યત્વે હિંસા છે. તે હિંસાનાં કારણને જાણીને સાધુ તેને છેડે. જ્ઞ-પરિણાએ જાણે, અને પ્રત્યાખ્યાન પરિણાએ ત્યાગે; અથવા, ક્ષણને અર્થ હિંસાને બદલે સમય લઈએ; તે, સમયને જાણીને તે કાળે તે કામ કરે. વળી લેક જે ગૃહસ્થ છે, તેમને સુખની અભિલાષા છે, અથવા, તે કારણે તેને પરિગ્રહની સંજ્ઞા છે, તેવી સંસારી-વાસનાને સાધુ છેડે, તે મન, વચન, કાયાથી પિત ન કરે, ન કરાવે, ન અનુદે તેથી કહ્યું કે-ઉપરના ગુણવાળે ધર્મકથા-વિધિ જાણનારે, બંધાયલ ને સુકાવનારે કમને છેવામાં કુશળ, અને બંધ-મોક્ષની ખેળ કરનારે સુમાર્ગે ચાલનારે, કુમાર્ગને સમજી અઢાર પાપને કિનારે, સંસારી-લેકની સ્થિતિ જાણનારે જે મુનિ છે, તેને શું થાય તે બતાવે છે. __ उद्धे सो पासगस्त नस्थि, बाले पुणे निहे कामसमणुन्ने असमिय दुक्खे दुक्खी, दुक्खाणमेव आवर्ट अणुपरियइ, (सू. १०४) सिवोमि लोक विजया જે પરમાર્થથી જેનારે છે, તેને ત્રીજા ઉદેશાથી લઈને આ ઊદેશાના છેડા સુધી જે દેષ બતાવ્યા જેનાથી નારકાદિ ગતિ ભોગવવી પડે તે ઉદ્દેશ છે, તે ગીતાર્થ સાધુને ન હોય,
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy