________________
(૨૧) काम कामी खलु अयं पुरिसे, से सोयइ जूरह
तिप्पड परितप्पड़ ॥ (सूत्र ९२)
કામ કહે છે.. કામના બે ભેદ છે. (૧) ઈચ્છાકામ, (૨) મદનકામ. તેમાં, મેહનીય કર્મના ભેદ હાસ્ય (હાંસી.) રતિથી ઉત્પન્ન થયેલ ઈચ્છાકામ છે, અને મોહનીયકર્મના વેદના ઉદયથી મદનકામ છે. તે બંને પ્રકારના કામનું મૂળ મોહનીયકર્મ છે, તેના સદ્ભાવમાં કામને ઉછેદ કરે મુશ્કેલ છે, એટલે તેને વિનાશ કરે દુર્લભ છે, તેથી મુનિને એમ સમજાવ્યું કે, તારે પ્રમાદ ન કર, આ કામમાં પ્રમાદ ન કરે; પણ છવિતમાં પ્રમાદ ન કર. કારણકે, ક્ષણ ક્ષણ જે ઓછી થાય છે, તે વૃદ્ધિ પામવાની નથી, અથવા સંયમ–જીવિતને સંસારીવાસનામાં પડતાં દુઃખકરીને નિર્વાહ થાય છે. અર્થાત સંયમ પાળવે મુશ્કેલ થાય છે. કહ્યું કે – “બror insa, mહિસાવદર (તા बाहाहिं चेव गंभीरो, तरिअब्बो महोअही ॥१॥
આકાશમાં ગંગા નદીને પ્રવાહ છે, તેને સામે જઈને તરવું મુશ્કેલ છે અથવા મહાસાગર હાથવડે તર મુશ્કેલ છે बालुगा कवलो चेव, निरासाए हु संजमो। जवा लोह मया चेव, चावेयव्या सूदुकरं ॥२॥"