________________
(૨૧) કરણમાં સાધુઓને આ મારૂ છે, એ પરિગ્રહને આગ્રહ નથી. એજ શાસ્ત્રમાં કહ્યું છે કે, "अवि अप्पणोऽवि देहमि, नायरंति माइउं"
જે મુનિઓને પિતાના શરીરમાં પણ મમત્વ નથી, તે બીજામાં મમત્વ કેવી રીતે કરે?.( ન કરે.)
જે અહીં કર્મ બંધના માટે લેવાય તેજ પરિગ્રહ છે, પણ જેનાથી કર્મની નિર્જરા થાય (કર્મ ઓછાં થાય) તે પરિગ્રહ જ નથી, ( સાબુને લેપ કરવાથી પૂર્વના તેલ વિગેરેના લેપમાં વધારે થતું નથી, પણ તેલને ખાઈ વસ્ત્ર સાફ બનાવે છે. તેવી રીતે જોઈતું ઉપકરણ સંયમની રક્ષા કરે છે.) કહ્યું છે કે, ___ अन्नहा णं पासए परिहरिजा, एस मग्गे आ
यरिएहिं पवेइए, जहित्थ कुसले नोवलिं पिंजासि ત્તિનિ છે
આ પ્રકારે દેખતે બનીને ( વિચાર પૂર્વક) પરિગ્રહ છેડે જેમ ગૃહસ્થ તત્વ જાણ્યા વિના આ લોકના સુખના. માટે પરિગ્રહ સંઘરવા જુએ છે, પણ સાધુએ તેમ કરતા. નથી, તેને આશય આ છે. આચાર્યને આશ્રયી આ વધારાનું ઉપકરણ છે પણ મારું નથી, જેમાં રાગ દ્વેષનું મૂળ છે, તે પરિગ્રહનાં આગ્રહને વેગ અહીં નિષેધવે પરંતુ