________________
(૧૯૦)
પ્રશ્ન—શુ` આધાર લઇને પ્રમાદને છેડવા ? ઉત્તર—શાંતિ એટલે શમન તે બધા કર્મના નાશં જાણવા તે મક્ષ તેજ શાંતિ છે.
પ્રાણીઓ વાર'વાર ચાર ગતિના સ`સારમાં મરણુ જેના વર્ડ પામે છે, તે સ’સાર છે. તે શાંતિ અને મરણુ એ બન્નેને વિચારીને પ્રમાદ છેડવા. ગુરૂ કહે છે કે હું શિષ્ય, એક આજી પ્રમાદીને વારવાર જન્મ મરણનુ દુખ છે. અને બીજી માજી અપ્રમાદીને જન્મ મરણના ત્યાગરૂપ અને'તુ સુખ છે એ બન્નેને કુશળ બુદ્ધિવાલા શિષ્યે વિચારીને વિષય કષાય રૂપ પ્રમાદને ન કરવા.
અથવા શાંતિ વડે મરણ એટલે મરણ સુધી જે થાય છે. તે વિચારીને પ્રમાદ નં કરવા. એટલે જીવતાં સુધી ઉત્તમ પુરૂષે કાઇપણ સાથે કલેશ ન કરવા. અને તે કલેશ પ્રમાદથી થાય છે માટે પ્રમાદ ન કરવા.
વળી વિષય કષાય અને સ્ત્રીના વિલાસ રૂપ જે પ્રમાદ છે તે શરીરના અંદર રહેલા છે. અને તે શરીર પાતની મળે નાશ પામનારૂ છે. તા તેવા નાશવંત શરીરને વિચાંરીને સાધુએ પ્રમાદ ન કરવા. (જે શરીરના માટે પ્રયાસ થાય તે શરીર નાશવત છે. ધન અહીંજ રહેવાનુ` છે.) એટલે ભાગા ભેળવવા છતાં પણ તૃપ્તિ થતી નથી. તેમ ભાગે અભિલાષને સંતોષ પમાડી શકતા નથી. તેથી તું જાણુ
.