________________
(૧૫૨)
ચમ સ્થાનના અવસરમાં કહી ગયા છીએ અને સૂક્ષમ તે જઘન્ય અનુભાવ બંધના અધ્યવસાય સ્થાનથી આરંભીને જયારે બધામાં પણ કેમ કરીને મરેલે થાય ત્યારે જાણવું તેથી આ પ્રમાણે કલંકી ભાવને પામેલ અથવા બીજા કે જીવ નચ ગેત્રના ઉદયથી અનંત કાળ સુધી પણ તિર્યંચમાં રહે છે. મનુષ્યમાં પણ નીચ ગોત્રનાજ ઉદયથી તેવા નિંદનીય સ્થાનમાં ઉત્પન્ન થાય છે તથા કલંક વાલે જીવપણ બેઇદ્રિય વિગેરેમાં ઉત્પન્ન થયેલે પહેલા સમયમાં પર્યાપ્તિના ઉત્તર કાળમાં ઉંચ નેત્ર બાંધીને મનુષ્યમાં અનેક વાર ઉચ.
ત્ર મેળવે છે. ત્યાં ત્રીજા ભાંગામાં રહેલે અથવા પાંચમા ભાંગામાં ઉત્પન્ન થએલે છે તે પ્રમાણે છે.
નીચત્ર બંધે છે. અને ઉચત્રને ઉદય હોય છે. અને કર્મપણું ( સત્તા) બંનેનું છે તે ત્રીજો ભાંગે અને પાંચમા ભાંગામાં ઉંચગેત્ર બાંધે છે તથા તેને જ ઉદય છે. અને સકર્મપણું (સત્તા) બંનેનું છે છઠે અને સાતમે બાગે તે જે બંધથી ઉપરત ( ર ) થયેહોય તેને થાય છે અને તેને વિષય ન હોવાથી તે બંનેને અધિકાર નથી. તે બને બંધને ઉપરમમાં ઉંચગેત્રને ઉદય થાય છે અને સકમ પણું બંનેમાં કાયમ છે તે છઠ્ઠા ભાંગે થયે અને સાતમે અંગે શિલેશી અવસ્થામાં દ્વિચરમ (છેલ્લા સમયના અગાડીના સમયમાં) નીચગાત્ર ખપાવે છત ઉચત્રને