SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૨) बले से मित्तबले से पिञ्चबले से देवबले से रायबले से चोरबले से अतिहिबले से किविणवले, से समणवले, इचणहिं, विरुव स्वेहिं कज्जेहिं दंडसमायाणं संपेहाए भया कज्जइ, पावमुक्खुत्ति मन्नमाणे, મહુવા મારા II રૂ. ૭૯ II ભરત ચક્રવર્તી વિગેરે કઈ લેભના કારણ વિના પણ દીક્ષાને મેળવીને અથવા સૂલ પાઠાંતરમાં વળgોમ છે તેને અર્થ સંજવલન લેભને જડમૂળથી દૂર કરીને તે ઘાતી કમની ચેકડીને દુર કરીને આવરણ રહિત નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સર્વ વિશેષથી જાણે છે અને સામાન્યથી જુએ છે. અર્થાત્ જેણે પૂર્વે બતાવેલો અનર્થોનું મૂળ જે લેભ છે. તેને તજ છે તેને લેભ દૂર થતાં મેહનીય કર્મ ક્ષય થતાં અવશ્ય ઘાતી કર્મને ક્ષય થાય છે અને નિર્મળ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તેથી બીજકર્મ જે ભવઉપ ગ્રાહિક છે તેપણ દૂર થાય છે (જેનાં ઘાતકર્મ દૂર થયાં તેનાં અઘાતી કર્મ સર્વથા સ્વયં નષ્ટ થાય છે. તેથી લેભ દુર થતાં અકર્મો એવું વિશેષણ સૂત્રમાં આપ્યું છે. આ પ્રમાણે લેભતજ દુર્લભ -અને તજવાથી અવશ્ય કર્મને ક્ષય થાય છે તેથી શું કરવું તે કહે છે પ્રતિ ઉપેક્ષણ એટલે ગુણ દેષને વિચાર કરી ગુણેને ગ્રહણ કરવા અને લેભ છેડે અથવા લેભાન
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy