________________
[૯]
અમે વનના પિશાચા છીએ તે ખરૂ છે. અમે હાથથી બ્રેરીને અડકતા પણ નથી તે પણ ચઢચ્છાએ લેાકા એકઠા થાય છે અને કહે છે કે પિશાચા ભેરીને વગાડે છે. ૧. (પંચ તત્રમાં આને મળતુ એક દ્રષ્ટાંત છે. કોઈ લશ્કરમાંથી છૂટા પડેલા ભેરીવાળા સિહના મારથી મરી ગયે। અને તેની ભેરી વાંદરાના હાથમાં આવી તે કોઈ વખત વગાડે અને તે પહાડમાં જાય તે લેાકને સભળાય તેથી આજીમાજીના લેાકા ગભરાયા કે પહાડની અંદર પિશાચા ભેરી વગાડી ડરાવે છે. તેથી લેાકેા ડરીને નાસવા લાગ્યા તેમાં કોઇ હિંમતવાને ફૂલ લઇ વાંદરાઓને એકઠાં કરી તેમની પાસેથી ભેરી લઇ લીધી અને લેાકેાના વહેમ મટાડયેા ? જેમ કાગડાના બેસવાથી તાડનુ ઝાડ પડે તે પણ તેમાં કાગડાની બુદ્ધિ નથી કે મારા ઉપર તાડ પડશે, તેમ તાડના અભિપ્રાય નથી કે કાગડા ઉપર પડું છતાં તે બેઉ થાય છે. એ પ્રમાણે, બાકીનું પણ વિના વિચારનું, અજા કૃપાણી, આતુર ભેષજ, અધ કટક વિગેરે દ્રષ્ટાંતા પણ જાણી લેવાં એ પ્રમાણે અંધા પ્રાણીઓનાં, જન્મ, જરા, મરણ વિગેરે લેકમાં જે કંઇ થાય તે બધું કાકતાલીય ન્યાય માફક જાણવુ, એવીજ રીતે, નિયતિ સ્વભાવ, ઈશ્વર, આત્મા વગેરેથી પણ આ આત્માને, અસિદ્ધ કરવા, (એટલે આત્માની દરેક રીતે અસિદ્ધિ બતાવવી) ક્રિયાવાદીના ૮૪ ભેદ થયા. હવે અજ્ઞાનીઓના ૬૭ ભેદ બતાવે છે; તે આ પ્રમાણે.