SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્જર, અને મેક્ષ એ નવ પદાર્થ છે તે સ્વ, પર, એ. બે ભેદથી તથા નિત્ય અને અનિત્ય એ બે વિકલ્પ વડે તથા કાળ નિયતિ સ્વભાવ, ઈશ્વર, અને આત્મા, એ પાંચ બધા સાથે ગુણતાં ૯૪ર૪ર૪પ-૧૮૦ ભેદ કિયા વાદીના થયા આનું અસ્તિત્વ માનનારા આ પ્રમાણે કહે છે. - (૧) જીવ સ્વથી અને કાળથી નિત્ય છે, (૨) જીવ સ્વથી અને કાળથી અનિત્ય છે (૩) જીવ પરથી અને કાળથી નિત્ય છે (૪) જીવપરથી અને કાળથી અનિત્ય છે. એ પ્રમાણે કાળના ચાર ભેદ થયા, એ પ્રમાણે નિયતિ, સ્વભાવ, ઈશ્વર, આત્મા વિગેરેના ચાર ચાર વિકલ્પ થાય, તે પાંચ ચેકડાં ગણતાં ૨૦) થાય. આ જીવ સાથે થયા. આ પ્રમાણે અજીવાદી આઠના ભેદો લેવા એટલે ૧૮૦) ભેદ થયા. તેમાં સ્વથી એટલે પિતાનાજ રૂપવડે જીવ છે પણ પરની ઉપાધિવડે હવ પણ કે દીર્ઘ પણાની માફક નથી તે નિત્ય અને શાશ્વત છે. પણ ક્ષણિક નથી કારણ કે તે વર્તમાનની માફક ભૂત અને ભવિષ્યમાં પણ છે. કાળથી એટલે કાળજ આ દુનિયાની સ્થિતિ અને ઉત્પત્તિ તથા પ્રલયનું કારણ છે. કહ્યું છે કે – काल: पचति भूतानि, काल:संहरते प्रजाः । શારાપુડુ કાર્તિ, વાણિ પર કામ છે? કાળજ ભૂતને પરિપકવ કરે છે. અને તેજ સર્વે પ્રજા
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy