________________
૪િ૧
બરાબર સમજાવીને મિથ્યાત્વાદિ કચરો દૂર કરી સર્વ ઉપાઆ થિી શુદ્ધને દીક્ષા આપીને સામાયિક સંયમમાં દ્રઢ કરીને પાકી ઈટોના ચેહરા સમાન વ્રતને આપવાં તેના ઉપર મહેલ સમાન આચારને સમજાવ. તેમાં રહેલે મુમુક્ષુ બધાં શાસ્ત્રરૂપ રને પ્રાપ્ત કરે છે અને મેક્ષનું સુખ મેળવે છે.
હવે સૂત્ર અનુગમમાં અખલિતાદિ ગુણ લક્ષણવાળું સૂત્ર ઉચ્ચારવું તેનું લક્ષણ આ છે. अप्परगंय महत्थं, बत्तीसा दोस विरहियं जं च । लक्षण जुत्तं सुत्तं, अट्ठहिय गुणोहिं उववेयं ॥ १ ॥
છેડા બેલમાં મહાન અર્થને અને બત્રીશ દોષ રહિત લક્ષણયુક્ત આઠ ગુણે કરીને યુકત બોલવું. તે આ પ્રમાણે છે.
'सुर्यमे आउसं तेणं भगवया एव मक्खायंટ્ટ બેકિં ો અver અવ” (go )
સૂત્રના ગુણ બતાવ્યા પછી પહેલું સૂત્ર ઉપર બતાવ્યું છે મુને ” ઈત્યાદિ આ સૂત્રની સંહિતાદિ કમવડે વ્યાખ્યા કરે છે. તેમાં (૧) સંહિતા તે આખું શુદ્ધ સૂત્ર ઉચ્ચારવું જોઈએ તે બતાવ્યું. હવે (૨) પદરચ્છેદ કરે છે. શ્ર, મયી, આયુમન ! તેન માવતા, બાણામ, , પ, નોસંસા, મવતિ, આમાં છેવટનું પદ કિયા પદ છે. બાકીનાં નામ, સર્વનામ, વિશેષણ, વિગેરે છે. પદછેદ સૂત્ર અનુગમ કહ્યા પછી હવે સૂત્રના પદાર્થ કહે છે. એટલે મૂળ ગ્રંથકર્તા