SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] હવે અનુગમ કહે છે. જેના વડે અથવા જેનાથી અથવા જેનામાં અનુગમન થાય તે અનુગમ જાણુ એટલે તે અર્થનું કથન છે. આ અનુગમ નિર્યુકિત અનુગમ, અને સૂત્રાનુગમ, એમ બે પ્રકારે છે. પહેલે નિર્યું કિત અનુગામ, ત્રણ પ્રકારે છે. નિક્ષેપ નિર્યુક્તિ, તથા ઉપદ્યાત નિકિત, તથા સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ અનુગમ છે. તેમાં પહેલે નિક્ષેપ પિતે છે તેમાં સામાન્ય વિશેષ કહેવાવડે એદ્ય નિષ્પન્ન અને નામ નિપજ, એ બે નિક્ષેપ વડે કહેલ સૂત્રની અપેક્ષાએ છે. તેનું લક્ષણ હવે પછી કહેશે, ઉપઘાત નિ. અ. આબે ગાથાઓ વડે જાણ. ॥ उसे णिदेसेय, णिग्गमे खेत्तकाल पुरिसेय ॥ कारण पयल क्खण गये समो यारणाऽणुमए ॥१॥ किं कति विहं कस्स कहिं केस कहं केच्चिरं हवइ कालं कइसंतरमविरहियं भवागरिस फासणणिरत्ती ॥२॥ - ઉદેશ, નિદેશ, નિર્ગમ, ક્ષેત્ર, કાલ, પુરૂષ, કારણ, પ્રત્યય, લક્ષણ, નયે, સમાવતાર, અનુમત; /, કેટલા પ્રકારનું, કેનું, ક્યાં, કેનામાં, કેવીરીતે, કેટલે કાળ છે, કેટલું અંતર વાળું, અંતર રહિત, ભાવાકર્ષ સ્પર્શના નિરૂક્તિ લારા જાણવું હવે સૂત્ર સ્પેશિક નિર્યુક્તિ, અનુગમ કહેવા માટે સૂત્રોના અવયવના આક્ષેપને ન વડે સમાધાન કહેવાનું છે તે
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy