________________
૨૦૪]
થીઓ) ટીમરૂ બીલુ આમળું ફણસ દાડમ બી વિગેરે અનેક બીજવાળાં છે, રીંગણાં (વંગણ), કપાસ, જપે જાસુંદી) આહકી (તુવેર), તુલસી, કુસુમરી, પીપળી, નીળી (ગળી) વિગેરે ગુચ્છાવાળાં છે. નવમાલિકા, સેયિક, કેરટક બંધુજીવક, બાણ, કરવીર કેરાં), સિંદુવાર, વિચકિત જાતિ (જાઈ) યુથિક વિગેરે ગુલ્મ છે, અને પનાગ અશોક, ચપ, આંબે, વાસંતિ, અતિ મુક્તક કુંદલતા વિગેરે, લતાઓ છે. કેળાને વેલ, કાળંગડાને વેલે, તૃપુષી (કાકડીના વેલા ), સુખી, વાળ, એલાલકી. તથા પટેળી (પળાને વેલ)વિગેરે વેલડીઓ છે. તથા શેરડી, વાળ, સુંઠ, શર, વેત્ર શતાવરી ( ) વાંસ ( ) નળ ( C) વેણુક ( ) વિગેરે પર્વગ કહેવાય છે, અને જોતિકા (ધળી દરે) કુશ, દર્ભ, પકા, અર્જુન, સુરભિ, કુરૂવિંદ વિગેરે ઘાસ કહેવાય છે. તથા તાડ તમાલ, તખલી શાલ સરલા કેતકી-કેળ, કેદી, વિગેરે વલય કહેવાય, તાંદળજોધુયા. રૂહ. વસ્તુલ ( ) બદરકામાજર, પાદિક ચિહિપાલકી વિગેરેને હરિત (ભાઇઓ) કહે છે, અને શાલી (ભાત), ત્રહી, (ડાંગર) ઘઉં, જવ, કલમ, મસૂર, તલ, મગ, અડદ, ચેળા, કુલથી, અળસી, કુસુભ, કેદરા, કાંગ, વિગેરે ઔષધિ કહેવાય છે. ઉદકાવક ( ) પનક શેવાળ કલબુકા, પાવક, કરૂક (કેમેરૂ) ઉત્પલ (લાલ કમળ) પલ, કુમુદ (પિયણી), નલિન, પુંઠ