SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૦] जाय तेयं न इच्छन्ति, पावगं जलइत ए । तिक्खमन्नपरं सत्यं सव्वओऽविदुरासयं ॥ १ ॥ पाणं पडिणं वावि, उड्ढं अणु दिसामवि । अहे दाहिणओ वावि, दहे उत्तर ओविय ॥२॥ भूयाण मेस माघाओ हव्व वाहो नसंसओ । तं पव पावट्ठा, संजओ किं चि नारभे ||३|| ઉત્તમ પુરૂષષ દેદીપ્યમાન અગ્નિને ખાળવા ઇચ્છતા નથી કારણ કે તે બધી રીતે દુઃખ આપનાર સાથી ઝીણામાં ઝીણુ એક શસ્ત્ર છે. ॥ ૧ ॥ પૂર્વ પશ્ચિમ ઉંચે નીચે તથા ખુણાઆમાં તથા દક્ષિણ દિશામાં ॥ ૨ ॥ અગ્નિકાય વનસ્પતિ જીવના ઘાતક છે. તેમાં જરા પણ શક નથી, તેથી દીવાને માટે અથવા તાપવાને માટે પણ સાધુઓ કઇ પણ આરંભ ન કરે. ॥ ૩ ॥ અથવા ખાદર તેજસકાય પર્યામા જીવા થાડા છે. અને બાકીના પૃથિવીકાય વિગેરેના જીયા ઘણા છે. - ગ્નિની ભાવ સ્થિતિ પણ ત્રણ દિવસની છે. તેથી તે નાની છે, ને આકીના પૃથિવી, પાણી, વાયુ, અને વનસ્પતિ વિગેરેની અનુક્રમે ( ઉત્કૃષ્ટ સ્થિતિ) ખાવીશ હજાર, સાત હજાર, ત્રણ હજાર, અને દશ હજાર વર્ષ પ્રમાણ હોવાથી તે દીઘ છે એથી દીધ લેક તે પૃથિવી વગેરે તેમનું આ અગ્નિકાય શસ્ર છે એમ જાણવુ. તેના ક્ષેત્રને જાણનારા નિપુણ અગ્નિકાયને વર્ણ વીગેરેથી
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy