________________
[૧૫૯) સંપૂર્ણ ગુણેને પાળે. અથવા વિસ્ત્રોત બે પ્રકારે છે. દ્રવ્યથી નદી વિગેરેના ઝરણે જોરથી ચાલે છે તે, અને ભાવ વિસ્રોત તે મિક્ષ તરફ સમ્યદર્શન વિગેરે ઝરણેથી મેક્ષ માર્ગમાં ચાલનારાઓને ઉલટું ગમન થાય (અધમભાવે પરિણમે) તેમને છોડીને સંપૂર્ણ અણગારના ગુણેને ભજનારે થાય છે. તે પણ શ્રદ્ધા પાળવાના અર્થમાં છે. વળી– વિના પૂરા સંગ એટલે પૂર્વને સંબંધ જે માતા પિતા સાથે છે તથા પાછલે સંબંધ જે સસરા વિગેરે સાથે છે તે બન્ને સંગને છોડીને શ્રદ્ધા પાળે તેમાં જેને આ ઉપદેશ દેવાય છે તે શંકા અથવા કુભાવના છેડીને શ્રદ્ધાનું પાલન કરવું તેને જ કહેવાય છે. તેથી એમ સમજવું કે જે બૂસ્વામીને કહે છે કે તમે આવું સંયમનું રૂડું અનુષ્ઠાન કરશે એટલું જ નહિ પણ બીજા મહા સત્વવાળા પુરૂષે થઈ ગયા તે પણ પૂર્વે આ પ્રમાણે કરતા હતા તે બતાવે છે.
पणया वीरा महा वीहिं ( म० २० )
પરિષહ, ઉપસર્ગ, કષાય, તેમની સેનાના વિજયથી વીરપદ પામેલા અને મહાન પંથ સમ્યદર્શન વિગેરે રૂપ મેક્ષમાર્ગ જે જિનેશ્વર વિગેરે સપુએ વારંવાર વાપરેલે તેને અનુસરીને વીર્ય વાળા બની સંયમ અનુષ્ઠાન કરે છે. તેથી ઉત્તમ પુરૂષથી આ માર્ગ ઉપયોગમાં લેવાય છે. એવું બતાવી તેમણે પાડેલા માર્ગમાં વિશ્વાસવાળા,
1
છે.