________________
[१०८) કાય છે. અને બાદર, તે મૂળ ભેદથી બે પ્રકારે છે. તે બતાવે છે. दुविहा वायर पुढवी समासओ सह पुढवि खर पुढवी सण्हाय पंचवण्णा, अवरा छत्तीस इविहाणा ॥७२॥
સંક્ષેપથી બાદર પૃથિવી બે પ્રકારની છે. સુંવાળી બાદર પૃથિવી, અને ખડબચડી બંદર પૃથિવી, તેમાં સુંવાળી બાદર પૃથિવી લીલી, કાળી, લાલ, પીળી અને ધળી, એમ પાંચ પ્રકારની છે. અહિંઆ ગુણના ભેદથી ગુણીને ભેદ જાણ. હવે ખડબચી પૃથિવી ૩૬ પ્રકારની છે તે બતાવે છે. पुढवीय सकरा वालुगा, य उवले सिलाय लोणुसे। अय तंव तउअसीसग, रुप्प सुवण्णे य वहरे य ॥३॥ हरियाले हिंगुलए, मणोसिला सासगंजण पवाले। अब्भ पडलब्भवालुअ, बायर काये माणि विहाणा७४ गोमेजयेय रुयगे, अंको फलिहे य लोहि यक्ख य । मरगय मसार गल्ले भुय मोयग इंद निलेय ॥७॥ चन्दप्पहं वेरुलिए, जल कंते चेव सूरकंते य । ए ए खर पुढवीए, नामं छत्ती सयं होई ॥ ७६ ॥
પહેલી ગાથામાં પૃથિવીને ચંદ ભેદ છે. બીજીમાં હરિ તાલ વિગેરે આઠ અને ત્રીજીમાં ગોમેદક વિગેરે દશ અને થીમાં ચક્કાન્ત વિગેરે ચાર ભેદ છે. અહિં પહેલી બે