________________
Shri Mahavir Jain Aradhana Kendra
re
* પ્રભુ ભક્તિ માટે પ્રવેશ કરતાં પહેલા જમણા હાથે ગરમપાણી માટે સુંદર બાથરૂમ છે. કેશર-સુખડ રૂમે। સહિત ભક્તિભવન તૈયાર કરેલ છે.
*
* શ્રી સમવસરણુ મહામંદિર આધુનિક પદ્ધતિએ સુર સગવડા વર્લ્ડ નિર્માણ કરેલ છે.
*
www.kobatirth.org
*
૨૨
*
* અશાકવૃક્ષ-ચૈત્યવૃક્ષ ઉંચાઈ ૨૭ ફુટ અને ૩૭ ફુટ ઘેરાવામાં એકલા પત્થરથી જ નિર્માણ થયેલ છે. ચૈત્યવૃક્ષ અંદાજે ટન વજન છે .
૫૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
XXX
શ્રી સમવસરણુ મહામદિરની અન્ય વિશિષ્ટતા
૧૦૮ ફુટ ઉંચાઇ ૨૫૦૨૦૦ સમચારસ ફુટ ૨૦ હજાર વાર જમીન ઉ૫૨ શ્રી સમવસરણુ મહામંદિર નિર્માણ થયેલ છે.
વેટર પ્રફ રગ ગેરેંટીવાળા કરેલ છે. ર'ગીન ઝાડ, થડ, શાળા,
+
પાંદડા, ફુલ તે તે રંગના બનાવેલ છે.
પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ભગવ ́ત સાત હાથના શરીરવાળા હતા જે પદ્માસને બેઠેલ ૬૧ ઇંચના ખીરાજમાન છે અને અષ્ટ પ્રાતિહાય સહિત છે.
૩ ગઢ ૧૨ દરવાજા ૧૦૮ પગથીયા-માર ૫૫ દાતીય ચે વાહના દ્વારપાલેા-કાંગરા વગેરે શાસ્ત્રીય રીતે થઈ રહેલ છે.
ભૂમિતળમાં-દ્યાન-બગીચા-બેકાવાળા-વગેરેથી સુંદર કુવાશ સહિત નિર્માણુ થઇ રહેલ છે.
આ દેશનીય વિભાગ :–ભારતભરના ૧૦૮ તીથો'ના મુળનાયક ભગવાન તેમજ દેરાસર તથા તેને ઈતિહાસ-પરિચય સહિત આધુનિક લેમીનેશન પદ્ધતીએ પધરાવેલ છે.
સમ
For Private and Personal Use Only
XXXXX