________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ શ્રીસમવસરણ મહામંદિરની ખાસ વિશિષ્ટતાઓ * ચારે દ્વાર ઉપર
પ્રભુશ્રી મહાવીરના વન-જન્મ-દીક્ષા-અને નિર્વાણ કલ્યાણકોના દશ્યો તેમજ ચાર વિશેષણ-મહામાહણ-મહાગપ-મહસાથે
વાહ અને માહાનિયમિકના દશે કંડારી તૈયાર થઈ રહ્યા છે. ક્ર દર્શનીય વિભાગ
પ્રવેશમાં જ સુંદર અષ્ટમંગળથી કતરેલ સુંદર માણેકથંભ ૪૨ ફુટ ઉંચે અને ૧૬ ફુટ પહોળાઈવાળે છે. માણેક સ્થંભની ચાર દિશામાં વર્તમાન વીશ તીર્થકરોની મત બીરાજમાન છે. ૪૧/ક૧ ઇચના ચાર મૂળનાયક ભગ વંત શ્રી આદીનાથજી-શ્રી શાંતીનાથજી-શ્રી નેમિનાથજી-શ્રી પાશ્વનાથજી બીરાજમાન કરેલ છે. બાકીને ૨૦ તીર્થકરો અનુ
ક્રમે બીરાજમાન છે. * ૪૨ ફુટ ઉંચા ૭૨ ફુટના વ્યાસ પહોળાઈવાળા પથરથી જ ગાળ
ડેમ (ઘુમ્મટ) વિશ્વભરમાં પ્રથમ જ નિર્માણ કરેલ છે. * જેની ચાર દિશામાં ૨૭૪૨૭ મળી શ્રી ૧૦૮ પાર્શ્વનાથજી ભારત
ભરના અન્ય ગામની મૂર્તીઓ સુંદર રીતે બીરાજમાન કરેલ છે. * ૧૩૨ પ્રભુજીના એકી સાથે દર્શન કરી શકાય તે રીતે ઝુલતી
કમાને ઉપર શી ખરે-ઘુમટીઓ-થાંભલીઓ વગરની સુંદર કારીગરીથી કોતરેલી બનાવી છે. તે દરેકની પલાંઠીમાં શ્રી સમવસરણ મંદિર સહિત લાંછને સુંદર રીતે કોતરવામાં આવેલ છે. ગુરુમંદિર-એફીસ-ઈન્દ્રવિજ–વાવડીઓ તેમજ શ્રેણીકરાજા-દશાણે. ભદ્ર રાજાની રથયાત્રાઓ-સુંદર ઉદ્યાન પ્રભુજીની ભક્તિ માટે કુલોથી કરવા ફુવારા–બાંકડા–વગેરેથી સુશોભિત બની રહેલ છે. મેઈન ગેટ-સુંદર નકશી ઓ અને વોટ (કંપાઉન્ડ) પાણીની પરબ-વિશ્રામ સ્થળ વગેરે નિર્માણ થઈ રહેલ છે.
אאאאאאאאאאאאאאאאאאאאאא אאא
For Private and Personal Use Only