________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Us
કે ૪૫ આગમે તેની પાંચ વાચના ઓને પરિચય ચિત્રપટો. 8 અઢીદ્વીપને ટુંક પરિચય આપતા ચિત્રપટો જે ઉત્સર્પિણી–અવસર્પિણી છ આરા વગેરેના પરિચય ચિત્રપટો * વીરપરપરાને પરિચય આપતા ચિત્રપટો-ગુરૂમંદિર,
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન નામ કેમ? - ભારતભરમાં જૈન તીર્થ સેંકડોની સંખ્યામાં છે તેમાંથી પ્રાચીન અર્વાચીન પ્રખ્યાત ૧ ૮ તીર્થો પસંદ કરી એકજ સ્થળે તેના દર્શન વંદન અને ભાવ પૂજન કરી શ્રદ્ધાને મજબુત કરે તે હેતુથી શ્રી ૧૦૮ જેનતીર્થ દર્શનભવન નામ રાખેલ છે
પાલીતાણામાં કેમ? જેમણે યાત્રા કરી હોય તે અનુમોદના કરી શકે અને ન કરી હેય તે દર્શન કરી પોતે પિતાને કૃતકૃત્ય માને બધા શક્તિ અને ભાવ વાળા દેતા નથી કેઈની પાસે શક્તિ છે પણ ભાવ નથી કોઈ પાસે ભાવ છે પણ શક્તિ નથી તેથી આ પાલિતાણમાં ભારતભરના જઈને જઈનેતરો દર વર્ષે લાખોની સંખ્યામાં આવેજ જેથી સિદ્ધાચલ–પાલિ તાણા પસંદ કરેલ છે પાલિતાણામાં બાળકે, સ્ત્રીઓ, યુવાનો, વૃધ્ધ દરેક આવવાના જ તેઓ દર્શન કરી પોતાની શ્રદ્ધા મજબુત કરી શકે તે હેતુ છે સુરતનું શ્રી ૧૦૮ જૈન તીર્થ દશન–મંદિરનું નિમિત્ત
સુરતમાં શ્રી દેસાઈ પળ જેન પેઢી ગોપીપુરામાં છે જે દેસાઈ પિળના દેરાસરને વહીવટ કરે છે તેના વહીવટમાં દેસાઈ પિળમાં બી સુવિધિનાથ ભ. નું દેરાસર છે તેને આ ધાર થઈ ગયે હતે તે દેરાસરમાં “પાંચ તીર્થ પટે તે બધેજ છે, પરંતુ કાંઈક નવીન
For Private and Personal Use Only