________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિમ હીયાઈ
રાવણમંદાવરી, વિમાસી જોઈ. 192
|
| ચઉપઈ છે.
તેતલિપુત્રરાસ કીચક કૌરવ ખય ગયા, તે તુ કુમતિપ્રસાદ, એમ જણ તું જીવડા, લેજે ઈમ મતિસુવાદ. 9૧ નારિવચનચંદન થકી, ન સમઈ તાપ અગાધિ, તિણિ ઉપચાર કર્યા ઘણું, પણિ તે રોગ અસાધિ. ૭ર કઠિન કુબુદ્ધી કપટીલ, ક્રોધી લહી કલાલ, ઈમ જાણીનઈ સાચવઈ, રાણી તે ઘરિ ચાલ. ૨૩ કુલ ઉજડ કરિ ભણી, રાય તણિ અતિ મૂહ, પરિણું તે ઘર વાસિવા, ગૂજ વિમાસઈ ગૂઢ. ૭૪ નિરગુણ નારિ સહુ કોઈ, કુડકપટ તણે ભંડાર જાતિ કહઈ વલી તોછડી, મૂરખ તે કહિ નારિ. ૭પ ઉછા પુરુષ ન ઉતરઈ, નારિ અધિક ન થાઈ, પણિ અબલા માથઈ પડઈ, કેણઈ ના ન કહઈ. 19૬ હિપુર નિર્ગુણ તે છડુ, લોભી પુરુષ જિ હોઈ, છલ છદમી પાપી સદા, રાય તણી મતિ જય. ક૭ સિરખા પુરુષ નહી સવે નારિ ન સરખી કઈ
ભામિનિ ભંડી કુણ કહઈ, જેહથી કુલવટ ઊભઉં રહઈ, પુરુષ થકી નારી અતિ ભલી, ગૂજ વિમાસઈ મનિ એકલી. ૭૯ માહરી સીખ સહુ અવગુણી, ઘઉં કહઉં તું ઊઠઈ હણી,
અગનિદવાનલ કરિ કુણ ઉગરઈ, તિમ ભૂપતિનયણે કુણ રહઈ. ૮૦ એહની તુ મતિ સધલી ગઈ, કાજ કરું હિવ આગલિ થઈ, સુપરિ કરું જિમ ચાલઈ પાટ, અનુક્રમનુ” જિમ નહઈ નાટ. ૮૧ બેટઉ પ્રસવ કરું જે નવઉ, છાનું સુઘઢપ કરી રાખવું, એ આલોચ કરું એક સાથિ, મહિતઉ હિવ કરું નિજ હાથિ. ૮૨ ઈસઉ વિચારી સુધઉ મન્નિ બીજઉ તે નથી કે અગ્નિ, ભહિત રાજ તણુઉ છે ધણી, પરિપ્રપંચ કરિસિવું આપણી. ૮૩ તેડાવિ આ વિઉ તેતલી, સઘલી વાત કહી પાછિલી, તુહ વિષ્ણુ ગૂજ કિહાં ન કહાઈ, તિમ રાખ જિમ ન લહઈ રા. ૮૪ માહારુ બાલક ગોપવી રાખઉ નિજ મંદિર જાલવી,
For Private and Personal Use Only