________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની દાસકૃતિઓ
રે વાલા સુણી વત્તડી, તૂ - ઉ જગ મ હિ, જગવલસુત
હીલત, મયા ન આવઈ કાંઈ. ૫૭ રાજ કચ્છ તુ જ લગી તાં અરિ ન ચઢાઈ કોઈ, મરણ હુતઈ જગ પહડસ્થઈ, હુઈ વિગૂચણ સાઈ. ૫૮ પિતરપિંડ સ્વઈ કુણ, કુળ દેસ્યુઈ જલણ. કટકપરાઠી
આવતાં, સુત કિશુ ખલસ્યઈ કુણ. ૫૯ એ કુભાર તણું ઘડા, છિદ્ર મ કરસિઉ કેણિ. આખઉ એક ઉગારિ તું જિમ જલ ભરીઈ તેણિ. ૬૦ જઉ સુત જણ આકારા, ત; દીજઈ તસુ દડ, વિરિ ત દેસવહુ ભલુ, પણિ મ કર તુ તેનું ખંડ. ૬૧ તરૂવર દલ શાખા વિના, જિમ દિઈ જગ ભડ, છતા પુત્ર સિ૩ કીજીએ, જઉ સવિ કરઈ અહંડ. ૬૨ પંખ વિહુણા પંખીઆ, જિમ – દિનરાતિ, સુત ગુરઈતિમ તાહરા, કાંઈ વિલંધા તાતિ. ૧૩
પર જાણ્યા પછી કરી, આવઈ યા સદીવ, આતમજાયા હાથ વહ કિમ યો બાલક નઈ ચાંપઈ નહીં, તુજથી ઢેર સસન્ન, સુગુરુ સાપ ડસઈ નહી, પણિ તૂ રાય અસગ્ન. ૬૫ રાજકુમાર ગુણવંત નર, તઈ કીધા વિકરાલ, જલ ભરિ ઉ સર સિઉ કરઈ, જઉ વઉલોઉ સવાલ. ૧૬ ચીતરાઉ જિમ ચીતરઈ, નવ નવ રૂપ સઠામ, ઉપરિ મસિ બકું પડd, સેહ કિસિઉ ચિત્રામ. ૬૭ ભઈ જણિઉં સુત માહરા, થાસઈ તે જગ ભ, કિમ થાંભા વિણ ઘર ભવાઈ, જુ ઉરિ ત્રિટકિઉ મોભ. ૧૮ પ્રીયડા ટોડર બાંધતી, ઘર મોટઉ વલિ પૂત, પણિ તે દૈવ ન સંસહઈ, તૂ થયઉ જમદૂત. ૧૯ કુમતિ કિહાં રૂડી નહીં, આ છણ દૂઘ મેલેય, કુમતિ પ્રસાદિ ઇમ રહ્યા, જોઈ તું રાવણરાજ લેય. ૭૦
For Private and Personal Use Only