________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
કવિ સહજસુંદરી રાસકતિએ કાજય વેલા મનિ મમઈ, પાપી કેઈ નહી તે સમઈ.
...૧૦૭
વાર્તા
•.૧૦૮
•. ૧૦૯
. ૧૧૦
કહિ સૂડા ભઈ થારુ દેસ કુણુ ૧૬ . ભનિગમતુ વાહઉ નહી. જોતાં કેઇ ન દીસઈ કહી, જિહાં મન માનવું નહી લવલેસ, આત ગુણિ તે થારુ દેસ. ભાવભેદ સંભલિ ઈમ ઘણા, દીધા ઊતર પૂછાપ તણું, ગુણ જાણી સુડઉ સજ થયુ, કહિવા ચરિત્ર હોઈ રહગતિઉં.' જિમ આવઈ નવિ મેહડૂ . ધરણી૨૦ ઊપરિ ધરી નેહડફ, મોર પંખઈ હુઈ જિમ મેરડી, કરઈસ તાંડવ ગુણ ગેલડી. ન રહઈ મન કહસિવું અવિવન્ન, સાંજલિ સાહેલી તું ધનધન, મનવલ્લભ હાગ સુંદર, તુજ કારણિ મઈ તે પરિહરી. સુગુણ સુધ સુજાણ વિખ્યાત, તહારી સુણી ભઈ વાત, ભમરુ જિમ વનિરરઅંતરિ લહીં, આવઈ કમલ ગુણ ઊપરિ વહી. તિમ છાંડી આવિઉ સવિ રાજ, સફલપણુઉ માંનિલ મનિ આજ, શુકરૂપી તે દૂ શુકરાજ, મનવંછિત સવિ સારિઉં કાજ. રૂપ કરઈ પણિ પુરૂ ન થાઈ. કરઈ વિમાસણ હીયડા માહિ,
..૧૧૧
..૧૧
••• ૧૧ ૩.
For Private and Personal Use Only