________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલાતી શસ
રૂપ અષિકી રામણ વિકી, રીંગણિ દલસુપ રંગ, ગુણ વિણ આદર નવિ લહઈ, માંડયુક મેરસુ સંગ. એક નાણું એક સજનહ, વિણ પરખી મ લેસિ, ઇક ખોટાં ઈક ઊમટયાં, એ બઈ હાથ ઘસેસિ.૪૦ મન ગમતુ મન ભાવતુ, ભેગીઅડું ભરતાર, સરિખા સરિખું તુ મિલ જ તૂસઈ કિરતાર.
ચઉપઈ પઢિë ગુણિઉં જે પુરુષ નવિ લહઈ, સૂકા સાલ તણી પરિ દહઈ, મુગતાફલ ગુણ લહઈ સુવેધ, કિસું કરઈ ગુણવંત કુવેધ. રતન લેહાર ઘરે જઈ પડિG, લેહડા સાથિ લેખ તે ઘડિઉ, ધમિ ધમિ કીઅલા ગુણે અંગાર, મૂરખ ધરિ એહવુ અવતાર. સહીઓ સાંભલો સુવિચાર, વાયસગલિ ઘાલિઉ જિમ હાર, સખર અને પમ મણિ ચૂંબડી, કિમ સભઈ તે કાદવિ પડી. જ પરણુઉં તુ પરણઉ સઈ નહિતરિ૪૮ અગનિ સરણ મુખ હોઈ, ઈમ જાણી મનગમતું કર્યું, મનમાન્યુ વાહઉ આદર્. માનસરોવરિ સેહઈ હંસ, સતપુરુષઈ૪૯ સહઈ જિમ વંસ, સેનાસિર સેહઈ જિમ હીર, ગંગાનદી તણુઉ જિમ નીર. સરિખા સરિખું સેહઈ તિમ ૫૦ નારિ સહેલી બેલઈ ઈમ,
••૪૧
•૪૩
...૪૪
For Private and Personal Use Only