________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•..૨૫
કવિ સહજ સુંદરની રાસઉતિએ બાપીયડુ પીઉ પીઉ કરઈ, તરસિક ગાણિ ભમંતિ, છઉં છઉં કરતાં હડી, ગુણ લેતાં સુનંતિ. પીપલફૂલ પખઈ, રડઈ, લ વિણ મૂરઈ જાઈ ઉતમ નારી પ્રિઉ વિણ, રડઇ દિન દિન તનુ કરમાઈ. ...૨૪ ચંદને ચાંદઉ૩૦ નવિ ગમઈ ન ગમઈ સીતલ વાય, રુડા જે ઉપચારડા, તે વિષવેલી થાય. જાણઈ વલી સુહ મિલું માંડઇ તે ઉપચાર,૩૧ વલી વલી જેવઈ ની કરિ, નાવઈ નીદ્ર લગાર. .૨૬ હીયડું પંખીની પરઈ, ભૂલું ભમઈ આગાર્સિ, ભમરિ પરિ ભમતી ભમઈ, સુહણુની સિ આસ. ...૭ સાયર નય નાલાં ભર્યા, આડા પર્વત કેહિ, ચરણે નવિ લંઘી સકું, એ મુઝ મેટી ડિ. સારસ આપિ ન પંખડી, એ મેં કરિ ઉપગાર, વાહાનઈ૩૩ ઊડી મિલું, સફલ કરુ અવતાર.૩૪ બલઈ ચાલઈ નવિ હસઈ, કરઈ ન મીઠી વાત, સહીઅર૩પ સર્વે ૩૬ મિલી કહ, કુણુએ તાહરી ઘાત. રાજ કઈ તુજ હવાઇરછ કઈ મા પ્રતિ રસ, વાત કહઈ સુધી હવઈ, મ કરિ ઘલું મનિ સસ.૩૮
રાગ મારણું તામ સહેલી ઈમ ભણુઈ, હીઈ તિજી સવિ લાજ, પુરુષરતન૩૯ સરણે° મિલિઉં, નામઈ તે સુકરાજ. પરણાવી પરણું નહી, વરિ હૈં ઇસીઅ મરેસિ, કરી રહી છ3 આખડી, મનગમતુ પરણેસિ. સગુણા ઘરિ નિગુણ1 પડી, નિગુણ સુગુણી નારિ, સરસી જેડિ ન મેલવઈ દેવ ઇસિઉ સંસારિ. માતપિતા પ્રીછઈ નહિ, જોઈ ન રૂપકુરૂપ, કરિ આપઈ સિરિ ઢકણ્ અણુમનમાન્યુંજર ભૂપ. આંખડીઓ લોહી ભરી, કગુણ કુવેધ કુરાલ,૪૩ એહવઉ જુ માથઈ પડઈ, તુ કિમ ગમીઈ કાલ.
•...૩૨
•••૩૩
.૩૪
૩૫
...૩ ૬
For Private and Personal Use Only