________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી રાજાને રસ
3
..૯૭
...૯૮
૩૦
.
હાથિ રતન આવ્યા ત્યજી, કરિ ઝાલઈ કાચ, શેચ નહી સુપરંતરઈ નવિ લઈ સાચ. જેઉ૦ ...૯૫ જે નર જાણુઈ વિચક્ષણ:૬ ન કરઈ તે સંગ, મૂઢ હસઈ તે સેવસઈ મનિ આણિ રંગ. ઈમ નિસુણી મહિતુ ભણુઈ મ કર પ્રભુ રીસ, પાસ જિણેસર તેહના એ જગમ સીસ. સવિ ભાંજઈ સંદેહડા૪૭ ગુણવંત ઉદાર, જૂજઆ છવ સરીરના વિલિ કહઈ વિચાર. જેઉ૦ ઈમ નિસુણી ચિત્તિ ચમકીલે આવિઉ ગુરુ પાસિ, વિનય વિના પૂછઈ રહિઉ તેણઈ વનવાસિ. ગુરુ પભઈ વલતું હસી જિમ વાણીઉં કે ભાજઈ દાણું નરેસનું તાહરિ પરિસોઈ. જેઉ ... ૧૦૦ પંથ સમું પૂછઈ નહી સેવઈ વન–વેડિ. નિરંતુ મારગ નિહાલી મ મ ઊખર એડિ. ૦ ...૧૦૧ જડ મૂરખ મૂંડા કહી, નિદિ જિનસ, ભાવ મનોગત સાંભલી ચમઉિ સ નરેશ. જેઉ૦
કે ...૧૦૨ એ તુ જાન તણું ધણી જાણી મનની વાત, હિવ પરછા પૂછઉ ઘણી કુલના અવદાત. જેઉ ...૧૦૩ જિહાં ચાંદુ તિહાં ચાંદ્રણે જિમ પરિમલ ફૂલ, જીવ શરીર ન જૂજઆ તિમ જોઈ ન મૂલ. જેઉ ...૧૦ મઈ મત છઈ પ્રીછઉં ઈસું માહરઈ કુલિ ચાલિ, જૂજૂઆ કહુ તે કુણ પરિઈ હવઈ ઊતર આલિ. જેઉ ...૧૦૫
૧૦૬
ભૂપ સૂણુઈ બસી કરી ગઠી રસભંડાર, ગુરુ ગિરૂઆ પ્રગટઉ કઈ જીવશરીર વિચાર. કરમ કસુટી જીવની કસીઉ વાર અનંત લઈ પુદ્ગલ ભવ નવનવા યુગઈ માંહિ ભમંત. પાપ કરી નરગિં ફિરઈ સૂરગિ રિમઇ પુણ્યવંત, વિકરમ કરમ ફલઈ સહી ઈમ બલઈ ભગવંત.
..૧૦૭
...૧૦૮
For Private and Personal Use Only