________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજ યુદરની રાસતિએ એમ કહી હયગય પરિવરિઉ
તવતી સાહસું સાચરિવું, રમલિ કરંતુ પુહતુ અતી
ભેટ ધરી ભેટિઉ ભૂપતી. મહિતાનું જગિ વિધિઉ વન લાધુ રાય તણ9 વલિ ભાન પરિ આવીઉ જયમંગલ કરી પાખલિ સહુ બઈઠઉં પરિવરી.
વનમાલી રખવાલી કરાઈ મૃગવનિ મૃગલાની પરિ ફિરજી, તેડાવ્યા આવ્યા તે બહ
મંત્રિ ભણઈ સાંભલા સહ. પાસ - જિણેસરનું સંતાન જંગમ તીરથ મહિમ–નિધાન, ઈણિ નાયરી જ લહઈ સઠાણું તુ મુઝનઈ કરિો સહૂ જાણુ.
કેસી ગણધર નામ, ઉદાર પંચસયઉ તેહનું પરિવાર, ધરજે ભાવ-ભગતિ આપણી
આગતા સ્વાગત કરજે ઘણી. અહ સરિખું વલિ કહિજે કામ એમ કહી વુલાવ્યા તામ, ગુરુ-રાજા હિવ કરઈ પ્રિયાણ વાગાં ધર્મ તણું નીસાણ
ઉપશમરસ–ડઈ ગુરુ ચડિયા પંચ–મહાવ્રત–મયગલ ગુડિયા, સિરિ ઉપર સમક્તિ-મઈ છત્ર
ખમદમ–ચામર ઢલઈ પવિત્ર. સૂરીસરના ગુણ છત્રીસ શિરિ ઝલકઈ સીકરી સદીસ.
For Private and Personal Use Only