________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિંદાવારકની સઝાય
મ મ કર છવડા નિંદા પારકી મન કરજે વિખવાદ, અવગુણુ ઢાંકી રે, ગુણ પ્રગટ કરે મૃગમદ છમ રે જવાદ. ગુણ છે પુરા રે, શ્રી અરિહંતના, અવર ન દુજે રે કેય, જગ સહુ ચાલો રે છમ માદળ મઢયું, ગુણવંત વીરલો રે કેય. પૂઠ ન સડે રે પ્રાણી આપણુ, કિમ સુઝે પર પૂઠ, મરમ ને મેસે રે કેહનો ન ખેલીઓ, લાખ લહે બાંધી મૂઠ. રાગ દ્વેષે રે સ્વામી હું ભર્યો, ભરિ વિષય કષાય, રીસ ઘણેરી રે મુજ મન ઉપજે, કિમ પામું ભવપાર. સેવા કીજે રે સુધા સાધુની, વહી યે જિનવર આણ, પરાણે જઈને રે તેહશું બેલીયે, જે હોય તત્વના જાણ. જેહમાં જેટલા રે ગુણ જો તેટલા, જિમ રાયણુ લીબળ, સહજ કરો છવ સુંદર આપણે, સહજસુંદરના રે બેલ.
For Private and Personal Use Only