________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
કવિ સહજસુંદરની રાસકૃતિએ જીવ તણી રક્ષા કરુ, મુગતિવધૂ જિમ લીલાં વરુ.
...૬૪ સુગુરુ દીવ તણૂ નિતુ ધ્યાન, પાસ જિસેસરનું સંતાન, વિસ્તર કરતાં લાગઈ વાર, ધન ધન ઉવએસ ગચ્છ અવતાર. સિધસૂરિ સંપઈ ગણધાર, તાસ સીસ પાઠક ધનસાર તાસુ સીસ શ્રી કીર્તાિકલોલ, "હવઈ કરઈ તસુ કીર્તાિક્લોલ. અનુક્રમિ પાઠક રસમુદ્ર, લછવિણ ઊગિઉ જિમ ચંદ્ર, તેહ તણૂં સાચું જગિ સીસ, સુલલિત વાણિ કઈ નિસિદીસ.
વિયણુ એક સુણુ વાતડી, સેવું ધમ્મ તણી વાટડી, દિન જઈ આવઈ રાતડી, ફેકટ કાંઈ ગમુ એક ઘડી. એક નારિ સાચી ડહડહઈ મંત્ર ન તંત્ર ને જંગ લહઈ, આકર્ષણ તે વિદ્યા ધરઈ, ઈમ આપણુપું પેટ જ ભરઈ તે છૂડતઈ સાદ જ પડઈ, તપ નીસાણે થાઉ જ ગુડઈ, સઈ ગઈ નવિ પાછી લઈ, થઈ ય નિબંધ તુહઈ પુલઈ
વડલા સાંભલિ આદરી, પડિકમણૂં તું ન સકઈ કરી, પિસાહવેલા સિરિ દૂખાઈ તિણિ તુ કાંઈ ધર્મે ન થાઈ.
2
-
...
૦
••.૭૧
For Private and Personal Use Only