________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
...૧૧
..૧૨
...૧૩
.૧૫
ઈરિયાવહીવિચારરાસ
મન વચને કાયાં કરી, સેવઈ પ્રભુના પાય, પદમાસન પૂરી કરી બઈડા જિન વરરાય. બિહું દિસિ ચામર ઉઠસઈ હિમ તણી પરિ સોઈ, જિનમુખ પંકજ તિહિ કણઈ, કેલિ કરઈ મિતુ ઈ. મધુરી વાણી સિવું ચવાઈ પરષધિ બડી બાર, બઈડા શ્રાવક શ્રાવિકા બdઠા મુનિ અણગાર. લોક તણું હિત ચીંતવિ પૂઈ ગોકમ એમ, પડિકમઈ ઈરિયાવહી કહ વિચારસુ કેમ. પરમ જિણેસર તવ કઈ પહિલ ખમાસણ દિઅ, કર જોડી ઉભા રહી ગુરુ અદિસ જ લેઅ. જિનમુદ્રા સાચી કરવિ બે પગ ઠવી છેઠાય, ચિહું આંગુલનઈ આંતરઈ પાછલિ ત્રણ અધિકાય. આંગલડી બે હાથની સંકલિ મહોમાંહિ, પઠાકેસ મુખ આગલઈ દી જઈ મન ઉછાહિ. બે કર કેરી કૂપરી પેટ જ ઊપરિ અણિ, જોગમુદ્ર એમ સાચવી ઈરિયાવહી તું જાણિ. સૂત્ર સવે મુખિ ઉચ્ચરિ ઈર્યાપથ તે માગ, બિહું પરિ છવ વિરાધના હિંડતાં જે લાગ. સાધુ જિ શ્રાવકનઈ કુલઈ ઈમ બંધિઉ હુઈ પાપ, તે છૂટણ વિધિ આચરુ, બહુલ ન હુઈ જિમ વ્યાપ. ગમનાગમન કરંતડાં પાક મણસિઉ અત્ય, બેતિ ય વલિ ચઉરિંદીયા ચાંપા તૂસ્વા તથ. બીજ શાલિ મગ જવ ઘણું વાવ્યા જિ ઊગંતિ. હરિત નીલ વણસઈ સેવે ચંપાણિ જે હુતિ. વણસઈ જતુ નરતનય પરિ કેમલ ગરઢ ઉં હેઈ કર પગ સાફાવા ધીઈ માનવની પરિ જોઈ.
ચઉપઈ અંબાડિ આમલીય પૃઆડ, રવિશશી કમલ વિકાસી ઝાડ,
...૧૯
...૨૦
•.૨૧
...૨૨
For Private and Personal Use Only