________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
ઈરિયાવહીવિચારરાસ
ૐ નમ: | શ્રી સર્વાય | દૂહા વરરાજ ગૃહિ જાણીઈ મેસર્યા તિહિ વીર. પહિલુ ગણધર ગુણનિલેઉ ગાજઈ ગુહિર ગભીર. વિનયવંત વિનીતસિઉં લઈ ક નિયમન માહિ, જાણ તુ સવિ સાંભલાઈ, જોઈ ચિત્ર ઉછાહિ. જે જાણિ પૂઈ જાણતા, તે સહી કહીઈ જાણ, જાણુઈ નહિ પૂછઈ નહિ તે તુ હોઈ અથાણું. ઈક નર અતિ મનઈ ચડઇ જિમ જે મંદિર સેલ,
લિઉ જોકે દિવહ મેલ. આગમમુખિ સાચું કહિ૩ ચિત્તિ (ત્રિ) ન બૂઝઈ સાર, આંધા અગલિ દીવડુ દેખઈ નહી ય લગાર. સુલલિત વાણી સૂડલ બેલઈ બહુત સિલોક રામ રામ અહનિમિ ભણઈ, હરખી જઈ સવિ લોક. જઉ હરિની મૂરતિ કરી આગલિ મૂકઈ કઈ તઉ વણ કાય ઈ બાપડુ ભિદ ન જાણઈ સેઈ. આપ પ્રીછઈ, પર પ્રીછવઈ ભાઈ ભણવઈ તારિ, સયલ ગુણે કરી પૂરીઆ તે વિરલા સંસારિ. તે તુ ગાયમ કદ્દઉ, તાપિ જપ સંયમ ધીર, જે મનિ સંસય ઊપજઈ તે ભાજઈ શ્રી વીર. સહજસુંદર છઈ જેહનુ, તિ જગિ પામઈ માન, જઈ ને પરતષિ પ્રાણીયા, જિમ ગેમ પરધાન.
૧૦
For Private and Personal Use Only