________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસારકુમારશાસ
જાર મરી જોગી અવધુત, શ્રી વસુપાલ તણું તે પુત. કુવચન જિણિ કાઢલ્યા જેહવા, નારિ કલંક લહિ તેહવાં, જુ પરદાર થકી ઉસરિઉં, તુ તું ગયણ પડિલે ઊગરિઉ.
પ્રથમ હાલ સયલ સૂણી વરતાત રસાલુ ઈહાપોહ કરંતી રે, ' પુરવ લિઉ ભવ દેખી સઘલ શ્રીગુરુ પાય નમંતિ રે બેટાનિ સવિ રાજ સમેપિ, લીધુ સંજમભાર રે, રાણી તેર થઈ વઈ રાગિણી, કરમ ખાઈ સુવિચાર રે. વરસ બહુત્તરિ સજમ પાલી, પાંમિઉ કેવલ નાણું રે, અણસણસીઉં આબુગઢ સીધુ, મક્ષ તણૂ નિરવાણ રે. અંગ અગ્યાર ભણી તિઆ ઊપાઈ ગૂણુ આણિ રે. રતનમંજરિ પુહતી પ્રીય પાસિ, બીજી અવર વિમાન રે. ચારિત્ર દેસ થી તે પિપટ. વિરતિ કરઈ ગુરુ પાસિ રે, દેવ તણી લીલા તિણિ લાધી, જોઈ રમાઈ સુખવાસ રે. સ્પણકુમાર સદા શુભ લક્ષણ, દેવ કરઈ ગુણ ગ્રામ રે,
૩૦૪
For Private and Personal Use Only