________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
...૨૮૫
••૨૮૬
••૨૮૭
••.૨૮૮
રત્નસારકુમાર રાસ
પર ઉપગાર કરઈ દિઈ સીખ, દેખાડિ વલી દે રૂડી દીક્ય. બંદી બંદ પડવાં છોડવઈ, મનમેતી ભાગાં સે જોડવઈ, પૂધ્યા વિણ ન કરઈ કે કાજ, અણુ વહિ નવિ લાઈ લાજ. તે દાસી૧૫૫ ઘરિ આવ્યાં થકી, લાધી ભૂમિ ઘણી પારકી, ઘરનુ ભાર ચલાવઈ સહુ સોમ નચિત હુક તિણિ બહુ. પરવરી પિઢઈ પરિવારિ, સઘલઈ સાથિ વહિ ત્રિણિ નારિ, ઘરિ મૂકી દેસ કટકી કરઈ, ધન લુટી ઈમ ચિહું દિસિ ફિરઈ. બહરિ સેઇ ગયું એક વાર, એક પુલંદર ધરિ જાર, નયણ તણું તસુ લાધુ વેધ, બેલિફ આસ મ કર છે. ઠામ કઠાંમ ન લહઈ કાગ ૧૫૬ વાગી તાંતિ પરી છિ રાગ ન રહઈ જવ કરતુ ગુણ ગેઠિ, ફેરે હાથનિ આણિ હેઠિ. સિ રેસિ ભૂલ આપણુ, કાઢિ બાહિર કહી ડોકિણિક, નાઠઉ કાલ પલી પતિ થકી, ન લહિ કઈ રહિક તિમ સૂકી. આવિ સોમ થઈ ચારિકા ઊઠિક કપ કરી ભાટિકા, રૂઠઉ ખંડ કરું હું જિહાં, જોયુ તુ પણિ નવિ લધુ કિહાં.
••૨૮૯
•..૨૯૦
...૨૯૧
...૨૨
For Private and Personal Use Only