________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
•..૨૧૩
...૨૧૪
...૨૧૫
રતનસારકુમારપાસ
પાડિG પણિ ન પડઈ તે કિમ
સીલ પ્રભાવિ સદ્દકે નઈ વેલા પાપ લેઈ તસૂ નામિ દેસવદેસ કરઈ ગુણે ગ્રામ, સન્યાસણિ દસ જે મલિ નારિ, અવર ન દિસિઈ ઈણઈ સંસારિ.
નાગ કન્યા જિસી અપરા, રંભા લક્ષમી સેહગા, નારી સવિ તેનું નખ લહઈ
તે આગલિ રાણું જલ વાહઈ અસ્યાં વણ શ્રવણે સાંભલી ધવ ધવ ક્યલ ધસઈ વલિ વલી, જેવા જાસિ મલિ જિમ સહુ આવ્યા તિમ આકરખ્યા બહુ.
તસુ અરથી પરથી પ્રારથિ, લાલ વયણ કહઈ વલી મથિ દુરી દુત ઘણુ પાઠવાઈ
વલતી તે ઉત્તર નવિ ચવાઈ મહિલા મનિ આલોચઈ તમ, લોક મલ્યાં કરસઈ સંગ્રામ, પાછા નર વલસઈ કિમ એહ, બહિના રે વાત વિમાસુ એહ.
જોગી કેડિ થયુ આપણી ક્ય કઈ હિવ લગાડી ઘણી, ફલ ઉપરિ જિમ વાનર કાલ
ચૂક હિવ લાગુ થઈ કાલ. કિમ છૂટીસઈ પરવસિ પડયાં સીલ ન રહસિ ચાચરિ ચડવાં, કરમ કરઈ સહી ઈ દુખદાહ, ચંતા આજ થઈ વિણનાહ.
•••૨૧૬
...૨૧૭
...૨૧૮
૧૨૯
For Private and Personal Use Only