________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•..૨૦૫
•..૨૦
કવિ સહજસુંદરની રાસકૃતિઓ અમી તણું કંપા રતભર્યા ૧૪૨ દીસિઈ મધુર મયણરસ ભર્યા લેવા નવિ લાભઈ માણિક, ન પીઉં તુ હિવ ટેલી સકું.
ભાગુ નવ નવ કરિ વિખાસ રીસ ભરિઉ નીલીઉ નિરાસ, નગરિ ગયુ તવ ચાલતું થઉ
ચીડી ચીડ કરઈ તિહાં રહિલ. દસ ડાકિણિ બહરિ વકરાલ આવી છઈ પણિ હરસઈ બાલ, જતન કરી જાલયો લેક નહીંતરિ તુમહ હેસિ ઘણું શાક.
••• ૨૦૭ ધાયા લેક ધસ્યા ઇમ સુણું કિહાં રે પાપિણિ ડાયણિ ઝાલી કરિ આણ ચુકવટિ૧૪૩ ઊપરિ માર ઘણું પડઈ.
..૨૦૮ એક ભણઈ સિધ સીકોતરિ, સત સિરાણ તણી ઊતરી, મસવાસિણિ મસિ ડાયણિ ફિરઈ બાલૂમડાં કહુ કિમ ઊગર.
•••૨૦૯ એક ભણિ મૂક, જીવતી, વલી વારુ ઘરઘરિ પીસતી, સઘલે સપરિ વિમાસી ખરી,
કાઢી નગર થકી બાહિરી. તુ પરદેસ ગ્રહિઉ તિણિ નારિ પાપી વલિ મલીઉ સંસારિ, વલી ય સ કેડિ પડિઉ કુમતીલ મંત્ર ભણી મેલિઉ રગતીઉ.
બઈઠઉ વીર સેવે સાધવા, અબલા ગઢ સબલો પાડવા,
•••૨૧૦
...૨૧૧
For Private and Personal Use Only