________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસકૃતિએ જેણ થાનકિ બઈડG હતુ તે આવિવું તે ઠામ, વ્યારિ દસિ જાઈ કહઈ સાર કરું મુઝ સ્વામિ ..૯૦
ચુપઈ કરમી કમર તણું વરતાત સાંભલે સઘલું તે સંત, વને જેઈનિ ઊભુ જિહાં, કઠપૂતલી આવી ઈક તિહાં ...૯૧ મુખિ બેલિ પાએ સાંચઈ પૂછયાનું પણ ઊતર કરઈ, અપછરરૂપ જિલી હુઈ રંભ નાટક્સ માંડઈ પ્રારંભ. ...૯૨ વંશ વજાહિ પગ ચાલવિ પંચમનાદ ખરુ આલવિ, હસતી ગયણ ઊછલી ભાગી ભૂમિ પડી પૂતળી. .. ૩ પખી પુરુષ અસિઉં અચરિત ન થયુ રાજકુમર ચલચીત્ત, પણિ સવિ વિમાસિ રય મઝારિ એ સહી દેવચરિત સંસારિ. ...૯૪ ઈસિઉ વિમાંસિ તે નર જસઈ દોઈ નારી આવી તિહાંતિસઈ, ઊભુ દીઠ પુરુષરત્તના ગલિ ઘાલિ વરમાં સુવન્ન. ...૯૫ આગિઈ કુમર તણુઈ મનિ ઝંખ, બીજી પણિ પઇડી સકલંક, હીયડિ હરખ અનિ વિખવાદ ખટકઈ જિમ વિણ પ્રીછિ9 નાદ. ...૯૬ આલેચઈ નિજ નિયણિ નિહાલિ એ કુણુ રૂપ તણી વલી આલિ, જે કઈ વન ભીતરિ પરણાવી તે તુ નારિ નહીં એ નવી. ...૯૭ પૂછઈ પુરુષ તસ્કઈ બલવંત જાણ્યા વિણ માનિઉ કિમ ચિંતત, જે પરમારથ પ્રીછયા પાખિ સગપણ માડઈ તે નર ઝંખઈ. ..૯૮ તઉ પભણઈ વલદ્ર બિહુ નારિ અહે આયાં તાહરિ આધારિ, મનિ ચિંતા મ કરસિહં તુમહે અણપ્રીછિઉં ન કરું પ્રીયૂ અહે. ..૯૯ ઘણા દિવસનું તુહસિઉ નેહ તુહ કારણિ છાંડયા વગેહ, કરું તુહલ રંગ વિચીત્ર હવઈ અહા સુણુ ચરિત્ર. ...૧૦૦ દક્ષણદસિ મંગલપુર ગામ રાજ કરઈ કાન્હડદે નામ, ભાનુમતી તસુ ઘરિ ગેહણી, રૂપવંત પણિ છઈ વાંઝણી. ...૧૦૧ છોરૂ વિણ કહીઈ ઘરકૂપ ચંદ્રકલા પરણિઉ વલિ ભૂપ, સુકિ સુકિ સનેહ ન હોઈ કંલ કલહ કરિ ઘણ સેઈ. ...૧૦૨ માસ ઘણા વિઉલ્યા જેતલઈ, લુહાડી ગરમ ધરઈ તેતલિ, અણુ અણખિ ઘણું પરિવડી છલ જેવા તવ કેડિ પડી. ...૧૦૩
For Private and Personal Use Only