________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
, ,૮૧
રતનસારકુમારરાસ
દીઠી બહિન ગમિ નાહી બંધવ તે વિષરૂપ, નારી કલહુ વાલઉ ભય ભાગ ભડભૂપ. ..૭૬ જીવન ભાવિ નીચ ગતિ જિમ પાણી તિમ સોઈ. ચડતાં પરબત દોહિલુ ઊતરતાં સુખ હોઈ. ...૭૭ અગનિ સરીખી અંગના પુરુષ જસિઉ નવનીતિ, વૈધ વિલૂધ વીધરિ ભરેમિ ભૂલુ સાંસારિ. ...૭૮ ભમર તણી પરિ ભેગી ક્ષણહ ન છોડું પાસ, ગુણ સમરિ કામનિ તણું મુખિ મૂકી નીસાસ. ...૭૯ કુમર તણું મન મહીઉં જેવિ રૂપ પ્રછન્ન જ ઘરણિ એ સાપડિ તુ છવઉં ધન ધંન. આસ્થાવેલ ફલી હીઈ કરું મરથ કેડિ, કિમ કાચું ફલ પાચસિ એ મલસિઈ ડિ. ભાવ કરઈ નર જેહનું તેહનિ તેહ જ ભાવ, ન્યાની વિણ કહુ કુણું લહિ આપાપણુ સુહાવ.
...૮૨ કદલીહ રવારિ કરી રૂપ નિહલઈ જામ, સહીઅરતિઉં તવ ગેરડી વાત કરઈ અભિરામ. ...૮૩ સહસ જેઅણનઈ આંતરિ, વાહઉ વસઈ સુજાણ, જવ નયણે નિરખસિઉં તુ હરસિ મુઝ પ્રાણ ...૮૪ રતનપુરી નગરી ઘણી શ્રી રત્નગદ પુત્ર, પુરુષારયણ નું આવસિ તુ રહિસિ ઘરસૂત્ર. ...૮૫ જુ મલસિ મન ભાવતુ તુ ટલસિ દુખદાહ, રતનસારકુમાર વિણ અવર ન વસિઉં નાહ....૮૬ એમ સૂણી ગુણી આપણા આણી હરખ અનંત, મન ભમરૂ ભમતુ જિહાં તિહાં રમિ ગૂણવ ત ..૮૭ જસુ કારણિ ઊભુ હતુ કરતી ઘણી વિશ્વાસ, તે મહિલા મુઝ સાંભહી જે પુણ્યપ્રકાસ. ...૮૮ પહિલૂ મનિ બીહતુ હતુ હું હેસિઈ મુઝ દેવ, વિધન ટલ્યાં આરતિ ગઈ હરખિ ઉર મઈ સદીવ. ...૮૯
For Private and Personal Use Only