SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપવાત મૂચ્છનાને અર્થ – વૈયાકરણ વિનયવિજયણિએ શરૂ કરેલા અને ન્યાયાચાર્ય યશવિજયગણિએ પૂર્ણ કરેલા “શ્રીપાલ રાજાને રાસ” ખીમજી ભીમસિંહ માણકે વિ સં. ૧૯૫૦માં અર્થ સહિત છપાવ્યો છે. આ રાસ ખંડ 8, હાલ ૫ મીની બીજી કડીમાંના મૂઈનાને અંગે એવો અર્થ કરાયો છે કે વીણમાં ૨૧ ઝીણું પિત્તળ ના તાર હેય છે તે “મના'. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં મૂચ્છનાને અર્થ “સાત સ્વરોનાં કમસર આરોહ અવરોહ-વાટ' એમ કરાવે છે. “થોટ' એટલે રામને ઉત્પન્ન કરવાની શક્તિવાળ સ્વરસમુદાય. એકવીસ મૂનાઓ - ઉપર્યુક્ત ત્રણે ગ્રામની સાત સાત સૂઈના છે. આ મૂછનાના નામમાં જૈન અને અને પ્રત્યે મા ફેર છે. જુઓ પૃ ૧૬. વનિતાઓના વર્ણાદિ અનુસાર ગાનનાં સવરૂપ – આ બાબતમાં ઠાણ અને અણુમાં સર્વાશે એકવાકયતા નથી. એ બાબત હું નીચે મુજબ દર્શાવું છું – ગાનને પ્રકાર ઠાણનિર્દિષ્ટ વનિતા અણનિર્દિષ્ટ વનિતા શ્યામ ગૌરી ખર અને રુક્ષ - ચતુર ગૌરી, કાલી . વિલંબિત, કુત અને વિસ્વર ગાને અંગે તે બંને આરામે મળતા થાય છે. કાલી શ્યામ . . ૧ જુઓ પૃ. ૮૨. ( ૨ આ કડીમાંના સુ ઉલ્લેખ છે. ર સાતને અર્થ દર્શાવતાં વર્જને બદલે ખરજને '
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy