________________
ર
સગીત, નૃત્ય અને નાટ્ય
ચેાગઢહનનેા પણુ લાભ મળ્યા. ૧૯૪૯માં એએ કપડવંજ ગયા. ત્યાં ચન્દ્રિકા વ્યાકરણા એમણે અભ્યાસ કર્યાં. ૧૯૬૦માં એમણે પોતાના ગુરુભાઇ દાનવિજયજી પાસે વડેદરામાં રહી ન્યાયના ભ્યાસ કર્યો. કાલાંતરે એએ ભાવનગર ગયા તો ત્યાં એમણે ઝવેરસાગરજી પાસે આયાર વગેરે વિવિધ આગમે તેમ જ અન્ય કેટલાક મહત્ત્વના ગ્રન્થા વાંચ્યા. ચારિત્ર લીધા પછી અંતિમ અવસ્થા સુધી એમને પઢનપાઠન ચાલુ રાખ્યું. પાતાના વિદ્વાન શિષ્યા પાસેથી પશુ જ્ઞાન મેળવતાં તેમને જરા પશુ સક્રાય થતુ નહિ. અવેરસાગરજીએ ૫. હૈતવિજયજી દ્વારા ક્રમવિજયજીને લીંબડીમાં ભગવતીસૂત્રના યેગ કરાવ્યા. એ પૂ થતાં લીંબડીમાં જ એમને વિ. સં. ૧૯૪૭માં ભુતી તેમ જ પન્યાસની પદવી અપાઇ. આગળ જાં એમણે ધાં સાધુ-સાધ્વીઓને મેટાં યેાગે દહન કરાવ્યાં, એએ ગ્રામાનુમામ વિદ્યાર કરતાં વિ. સ. ૧૯૭૨માં અમદાવાદ પધાર્યાં. મત્ર આગમવાચના થઇ, વિ. સ. ૧૯૭૪માં ગણિવર્ય ૫. ક્રમવિજયજીને અમદાવાદમાં આચાર્ય ' પદવી થઈ. એ વર્ષમાં સુરતમાં ૫. આનંદસાગરજીને આચાર્ય પદવી આપવાનું નક્કી થતું એ ઝવેરસાગરજીના ઋણુમાંથી અંશતઃ મુક્ત થવાના ઇરાદે વૃદ્ધાવસ્થા અને ગ્રીષ્મ ઋતુ હેવા છતાં પાલીતાણુાથી ચ વિહાર કરી સુરત પધાર્યા અને એ પદવી આપી પછી એએ ખારડાલી ગયા અને ત્યાં એ જ વર્ષમાં આશ્વિન માસની શુક્લ દસમીએ પ્રતિક્રમણાથે કરેલા લેગસ્સના કાયેત્સગ દરમ્યાન સ્વગે સિધાવ્યા. એક દિવસ આગળ એમણે પેાતાની નાંધાયી જોવા ૫. લાવિજયજીને ભલામણ કરી હતી. એમના એક શિષ્ય તે વિજયમે હનસૂરિજી કે જેઓ શ્રીવિજયપ્રતાપસરિજીના ગુરુ થાય છે.
:"
:
.
૧ એમનાં જન્મ, દીક્ષા, ‘ ગણિ−પ’ન્યાસ ' પટ્ટી, આચાર્ય' ' પદવી ... અને સ્ત્રવાસ અનુક્રમે વિ. સ. ૧૯૩૧, ૧૯૫૦, ૧૯૭૩, ૧૯૮૦ અને ૨૦૦૧માં થયાં હતાં.
*