SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સગીત, નૃત્ય અને નાટ્ય સ્થાનકવાસી સાધુ પાસે ધાર્મિક અભ્યાસ કર્યો હતા. એમણે ૧૬મે વર્ષે સ્થાનકવાસી બ્યુટેરાયજી મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી, અને ગુરુ-શિષ્યાને સ્થાનકવાસી મતથ્યેા યેાગ્ય ન જણાતાં વિ. સં. ૧૯૦૭માં એ બન્નેએ ‘વેગી' મત સ્વીકાર્યાં. આઠ વર્ષ સુધી એ બંનેએ શુદ્ધ પ્રષણા કરી અને મતાભિનિવેશીઓ તરફના ઉપસર્ગો સહન કર્યાં. વિ. સ. ૧૯૧૧માં બંનેએ ગુજરાતમાં આવી સિદ્ધગિરિની યાત્રા કરી. · મૂળ સ્થાનકવાસી યુટેરાયજીએ ‘દાદા’ તરીકે સુપ્રસિદ્ધ મિિવજયજી પાસે અમદાવાદમાં વિ. સં. ૧૯૧૨માં દીક્ષા લીધી તે સમયે મૂળ છએ પણુ તેમ કર્યું. એ બંનેનાં નામ અનુક્રમે બુદ્ધિવિજય અને મુક્તિવિજય રખાયું. કાતિરે મુક્તિવિજયજી મારવાડ ગયા અને આગળ ઉપર પાલષ્ણુપુર અને ખેરૂગામમાં કેટલાક સમય રહી અમદાવાદ આવ્યા ચેડા સમયમાં કેટલાક સ્થાનકવ.સી સાધુએ એ પંથ છેાડી બુટેરાયજીને અનુસર્યાં. ાથી ખાસ કરીને મુક્તિવિજયજીના પરિવારમાં લગભગ ૭૫ મુનિએ થયા. યાવિમલજી મુનિવરે મુક્તિવિજયજીને યાગેાદ્દહન કરાવી વિ. સ ૧૯૨૪માં ણ' પદવી આપી. એમને પ્રભાવ એટલા બધા હતા કે વૃદ્ધિચન્દ્રજી, આત્મારામજી અને અવેરસાગરજી એમની આજ્ઞાનુસાર વર્તતા હતા. એ ગણિવર્યને પાંચ શિષ્યા હતા : હુંસવિજયજી, ગુલાબવિજયજી, ઢાનવિજયજી, માતીવિજયજી અને કમવિજયજી, એમના ખાસ ભાવનગરમાં પ૯ વર્ષની વયે વિ. સ. ૧૯૪૫માં થયે. ૧. એમને અંગે નિમ્નલિખિત માખતા જાણવામાં નથી :— એમનું જન્મવર્ષે, એમનું જન્મસ્થળ, એમનાં માતા-પિતાનાં નામ, બુટેરાય' એ એમનું મૂળ નામ ન હોય તે એ નામ અને બુટેરાય'ના અ તેમે એમના થાનકવાસી ગુરુનું નામ. ૨, એ આગમેહ્કાર આનદસાગરસૂરિજીના ગુરુ થાય છે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy