SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સંગીત, નૃત્ય અને નાટ્ય [ પરિશિષ્ટ . સુજ્ઞા · બી. બી. ધ્રૂવ્ડ સી. આઇ. રેલ્વે' એ બોમ્બે બરાડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલ્વે”ના આદ્ય અક્ષર ઉપરથી ઉપજાવાયેલું નામ છે. એને ટૂંકમાં ખી. બી. ' પણ કહે છે, જો કે આજે તે હવ ' ‘ વેસ્ટર્ન ઇન્ડિયા રેલ્વે'ના આદ્ય અક્ષરેથી – * ડબ્લ્યુ. આઇ. આર’ ( W. I. ૢ ) એવું નામ પ્રચારમાં સ્પાવતું ાય છે. જેમ આ ઉપર્યુક્ત રેલ્વેનાં એ નામ જોવાય છે તેમ ‘ સજ્જ' આદિ સાત સ્વરનાં એ સંક્ષિપ્ત નામે જોવાય છેઃ (૧) સરંગમનિ અને ( ૨ ) સારીગમ કે સારેગમ, બીજું નામ પહેલા કરતાં વિશેષ ટૂંકું છે. રેલ્વેના નામ કરતાં વધારે સંચાટ ઉદાહરણ જોઇતું હાય તા યુનેસ્ક ( Unesco )ના ઉલ્લેખ થઇ શકે કેમ કે એ “ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ આગેનાઇઝેશન” (સયુક્ત રાષ્ટ્રમ ધતી કેળવણી, વિજ્ઞાન અને સંસ્કૃતિની સસ્થા) માટેની સત્તા છે. ' માનનીય સ્થાન સરગમપતિને ' એ સંગીતના સાત સ્વરાના પાઇય ( પ્રાકૃત ) નામના આદ્ય અક્ષર છે, નાંદુ કે સંસ્કૃત નામેાના, તેમ છતાં સંસ્કૃત લખાણમાં પણ એતા ઉલ્લેખ જોડાય છે. આના સમર્થનાથે હું અવતરણા આપુ તે પૂર્વે એ વાત નોંધીશ કે આ ઘટના સામાન્ય જનતાને આશ્ચર્યજનક - વિષ્ણુ લાગે પરંતુ ભાષાશાસ્ત્રીઓની વાત જુદી છે કેમ કે તેમે તે જાણે જ છે કે કેટલા યે પાય શબ્દો એના એ જ સ્વરૂપે અને કેટલાક સંસ્કારિત કરાતાં સંસ્કૃત ભાષામાં માનવંતું સ્થાન પામ્યા છે. + ૧ સાત રંગે!નાં નામ માટે રાનાપીડીયાનીજા અને અંગ્રેજીમાં વિજ્યેાર (vibgyor )ના પ્રયાગ કરાતા જોવાય છે. મુંબઈમાં ‘વિષ્ણેાર' નામનું એક ઉપાહારગૃદ્ઘ થે।ડાંક વર્ષ ઉપર હતું. મારે એ છે ખરું? '
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy