________________
[ પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : “સારગમ'નું વિરાટ સ્વરૂપ
પરિમાણની બે કોટિ – વિષ્ણુના ‘વિરાટ’ સ્વરૂપનું વર્ણન ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાયમાં મળે છે. એવી રીતે એમના “વામન” સ્વરૂપનું વર્ણન માત્ર એમના ચોવીસ અવતારોના જ નિરૂપણમાં નહિ પરંતુ દસ અવતારોના આલેખનરૂપ સામગ્રીમાં પણ જોવાય છે કેમકે એમને એક સુપ્રસિદ્ધ અવતાર તે “વામન” છે. આમ વામનતા અને વિરાટતા એ પરિમાણની બે કટિઓ છે. આવી બે કટિઓ સંગીતશાસ્ત્રને અંગે પણ સ્વરે પર દર્શાવી શકાય તેમ છે. માત્ર સંગીતશાસ્ત્રનો એકડે ઘૂંટનાર જ નહિ પરંતુ સંગીતશાળાના ઓટલે નહિ ચટેલી એવી અનેક વ્યક્તિઓ પણ સારી ગમ જેવા શબ્દપ્રયોગથી પરિચિત જણાય છે. કેટલાક લે કે સારી ગમને બદલે “સારેગમ” બોલતા સંભળાય છે. કેટલાક ગાયકેનું કહેવું છે કે “રી એને બદલે “3” ગાવામાં વધુ અનુકૂળ રહે છે.
સારીગમ – સારીગમ ના બે અર્થ છેઃ (૧) સંગીતના સાત સ્વર અને (૨) કોઈ રાગ કે ગીતના સ્વર, અત્રે પ્રથમ અર્થ પ્રસ્તુત છે. સંગીતના સાત સ્વરોને સંક્ષેપમાં સા, રી, ગ, ભ, ૫, છે અને નિ તરીકે ઓળખાવાય છે. આ “સારીગમપધનિ’નું ટૂંકું રૂપલઘુ સ્વરૂપ તે “સારીંગમ” છે.
સ્વરનાં સંસ્કૃત નામ – સંગીતના સાત સ્વરનાં સંસ્કૃત નામ નીચે મુજબ છે –
( ૧ ) ઉજ્જ, (૨) ઋષભ, (૩) ગાનાર, (૪) મધ્યમ, (૫) પંચમ, ( ૬ ) પૈવત અને (૭) નિષાદ
અભિની પણ વિતિ સહિત મુદ્રિત આવૃત્તિ પૃ પર)માં મૂળમાં નિષાદને બદલે “નિષધ દરે ઉલ્લેખ છે. શિલ છ