________________
જેને ઉલલેખે અને ગ્રન્થ
અ. ૧૨માં કુત નામને લય અને કુતા નામની ગતિ યાને ચાલને : ઉલ્લેખ છે. અ, ૮માં મસ્તકના તેર અભિનય ગણાતાં આઠમા અભિનય તરીકે અંચિતને ઉલેખ છે. એવી રીતે અ. ૮માં પગના છ અભિને ગણાવતી વેળા અંચિતને એથે કહ્યો છે. અ. રમાં એક વૃત્તિનું નામ આરભરી છે. ભ્રમરને પાયમાં ભસલ કહે છે. ભ્રમર એ એક પ્રકાર હસ્તાભિનય છે (અ. ૯). અ. ૮માં ભવાના એક અભિનયને “અંચિત’ કહ્યો છે, જ્યારે આ જમાં દંડના એક અભિનયને આ પ્રમાણે નિર્દેશ છે.
અભિનયાનું વર્ગીકરણ – રાયડ (સુર ૨૪)માંના અભિનય પકી કેટલાક સૂર્યોદય જેવા નૈસર્ગિક દશ્ય સાથે, કેટલાક પલ્લવ અને લતા સાથે, કેટલાક અશ્વાદિની ગતિ સાથે, કેટલાક મંગળ અને અક્ષરની આકૃતિ સાથે તે કેટલાક મહાવીર સ્વામીના જીવન સાથે સંબંધ ધરાવે છે.
વિજ્યદેવને અધિકાર અને ૩ર નાટકનાં સંસ્કૃત નામ – જીવા (સુત્ત ૧૪૧, પત્ર ૨૪૦આ-૨૪૧૪)માં વિજયદેવનો અધિકાર છે. એ વર્ણવતાં રાય (સત્ત ૨૪ માં નિર્દેશાયેલી રરમીથી ૩૧મી સુધીની નાટવિધિને ઉલ્લેખ છે, જ્યારે એને મલયગિરિરિકત વૃત્તિ (પત્ર ૨૪-૨૪૭૪)માં રાય (સુત્ત ૨૪)ગત બત્રીસે નાટવિધિને લગતે ઉલેખ સંસ્કૃતિમાં છે.
ઈશાને યોજેલાં ૩૨ નાટક – વિવાહપણુત્તિ નામના પાંચમા અંગમાંજેનોના એક મહાકાય અને મહત્વપૂર્ણ આગમ (સયગ ૩, ઉ. ૧)માં ઈશાન ઈન્દ્રને અધિકાર વર્ણવતાં નદેવ રાખજો
વિ૬િ જાવ એવો ઉલ્લેખ છે. એના ઉપરની અભયદેવસૂરિની વિ. સં. ૧૫૨૮માં રચાયેલી વૃતિમાં કહ્યું છે કે