________________
કારાકીય નિવેદન
‘શ્રી મુક્તિ-મલ-જૈન-માહન-માલાની સ્થાપના શાસનપ્રભાવક, વ્યાખ્યાનવિશારદ અને શુદ્ધ પ્રરૂપક અનુયાગાયાન પન્યાસશ્રી માહનવિજયગણિવા'ના સદુપદેશથી વિ. સ. ૧૯૭૪માં થઇ હતી. એના ઉત્કર્ષ માટે અમને એમન । પટ્ટધર સચ્ચારિત્રચૂડામણિ પરમ કૃપાળુ પૂજ્યપાદ ભાચાર્ય દેવ શ્રીવિજયપ્રતાપસૂરિજી મહારાજ, એમના પટ્ટધર પ્રવચનપ્રભાવક અને સાતે ક્ષેત્રાના પોષક યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધમ સૂરિજી મહારાજ તેમ જ એમના વિદ્વાન વિનય ‘સાહિત્યકલારત્ન' મુનિપ્રવર શ્રીયશોવિજયજી મહારાજ વગેરે તરથી ઉત્તરાત્તર સહક્રાર મળતા રહ્યો છે. એના પ્રતાપે અત્યાર સુધીમાં માથામાં નાનાંમોટાં અને વિશેષતઃ ધાર્મિક સાહિત્યને લગતાં ૧૬૯ પુષ્પા પ્રકાશિત થયાં છે. તેમાં જૈન સસ્કૃત સાહિત્યના ઇતિહાગ્ર
૧. એમના પરિશ્ર્ચય
( હાલ સૂરિ) પ્રીધમ વિજયજીએ આપ્યા છે.
૧. એમણે વિ. સ. ૧૯૪૭માં જન્મી વિ. સ. ૧૯૬૩માં દીક્ષા લીષી હતી. એએ ગશિપન્યાસ, ઉપાધ્યાય અને આચાય પદવીથી અનુક્રમે વિ. સં. ૧૯૦૯, ૧૯૮૬ અને ૧૯૯૨માં વિભૂષિત બન્યા હતા. એમના દીક્ષાપર્યાયને આજે ૧૬ વર્ષ થયાં છે.
૩. એમના પરિચય “ શ્રી મુંબઈ જૈન સ ંઘની ગૌરવગાથા ”માં વિ. સ. ૨૦૨૮માં અપાયા છે.
"
શ્રીવિજયમેાહન સુરીશ્વરજી જીવનસૌરલ”માં ઉપા
૪, એમને વિષે પ્રેા, કાપડિયાએ સંક્ષિપ્ત માહિતી આપી છે. વિશેષ પશ્ર્ચિયુ. માટે તે જુઓ “મહાપ્રાભાવિક ઉવસગ્ગહરંસ્તંત્ર ચાને જૈન મંત્રવાદની જયગાથા” નામનું પુસ્તક (પુ, ૭-૨૧),
૫. `ચ્યા પૈકી પાની સૂચી . સ. સા. ૪.” (ખંડ ૧, પૃ. ૪૪૭-૪૫૨)માં અમે આપી છે. ત્યાર પછીનાં ૧૦ પુષ્પા વિષે અમે પૂ. ૧૦માં ગાંધ લીધી છે.